Home Archive by category લેખાનુભુતિ (Page 11)
લેખાનુભુતિ

પુસ્તક સાથે પ્રેમ કેટલો જરૂરી…કેટલો ઉપયોગી?

આજના ટેકનોલોજીકલ યુગમાં સોશીયલ મીડિયા અને અન્ય માધ્યમોના કારણે આજનું બાળક પરિવાર, સમાજ અને ખાસ તો પોતાના મિત્ર વર્તુળથી વિખૂટી પડી ગયું છે અને આનુ જો કોઈ સબળ કારણ હોય તો તે છે શિક્ષણ.  શિક્ષણ જરૂરી નથી કે શાળામાં થી જ મળે પોતાના ઘરમાંથી અને ઘરના વાતાવરણથી પણ મહદઅંશે શિક્ષણ અને કેળવણી મળતી હોય
લેખાનુભુતિ

બાળક ઘડતરમાં પ્રમુખ ભૂમિકા – માતા-પિતાની

આજની યુવા પેઢીમાં ઘટતા જતા સંસ્કારો, સદગુણો, પ્રમાણિકતા, સત્યનિષ્ઠા જેવા પાયાના સદગુણો કે મૂલ્યો ને પુનઃ પ્રસ્થાપિત કરવાની જવાબદાર ભૂમિકા બાળ ઉછેરના તબક્કાથી કાર્યરત થાય છે માટે બાળકના ઘડતરમાં પ્રમુખ ભૂમિકા માતા પિતાની કે કુટુંબના સભ્યોની છે કારણકે બાળકનો પ્રથમ પ્રેમ માતા-પિતા છે. આથી માતા-પિતા બાળકના માર્ગદર્શક બને તો બાળકને યોગ્ય દિશા મળે.     માતા-પિતા […]
લેખાનુભુતિ

ત્રેવડ-કપરા કાળની સંજીવની

કહેવાય છે કે જીવન જીવવાની રીતભાત શીખવતું અને તમામ પ્રકારના માનવજીવનને સ્પર્શતા પ્રશ્નોનું નિરાકરણ લાવતા શાસ્ત્રો એટલે શત્ શાસ્ત્રો ! આ શાસ્ત્રો અને પવિત્ર ગ્રંથો માનવનના જીવનમાં ડગલે ને પગલે ઉદ્ભવતી સમસ્યાઓના નિરાકરણ માટે  ઉપયોગી થઈ પડે છે. કહેવાય છે કે જો માનવ સંસ્કૃતિ અને સાહિત્ય ને સારી રીતે પચાવે તો બેશક ગમે તેવા કપરા […]
લેખાનુભુતિ

હવે તો માનવ બનીએ !

આજે માનવ પોતાના અસ્તિત્વને ભૂલી ગયો છે.ચોતરફ માત્ર ને માત્ર ભયનો માહોલ દેખાદે છે.માનવ જાણે પસ્તાતો હોય અને પોતાની જાતને કુદરત સમક્ષ અક્ષમ્ય ગણતો હોય તેવી લાચારી અનુભવી રહ્યો છે.માનવ હવે સમજી ગયો છે કે કુદરતને માણસની જરૂર નથી પણ માણસને કુદરતની ચોક્કસ જરૂર છે. આજે જ્યારે કુદરત રૂઠી છે ત્યારે માનવ પાંગળો બન્યો છે. […]
Load More