નિત્ય સમાચાર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મું દ્વિવાર્ષિક શૈક્ષણિક અધિવેશન

બાળક તેના પરિવાર સાથે વધુ સમય વિતાવે છે. તે રીતે બાળકના પરિવાર પછી શિક્ષક સૌથી વધુ બાળક સાથે સમય વિતાવે છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના 29 માં દ્વિ વાર્ષિક શૈક્ષણિક અધિવેશન ગાંધીનગર ખાતે વલાદ ગાંધીનગર ખાતે યોજાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. વિશાલ શિક્ષક ગણને સંબોધન કર્યું હતું. મોટી સંખ્યામાં હાજર શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે માતૃભાષામાં શિક્ષણનો શિક્ષણનો વધુ ફાયદો નાના નાના ગામડાઓ શિક્ષકોને અને વિદ્યાર્થીઓને થશે . માતા પિતા તરીકે જેવું શિક્ષણ તમને તમારા બાળક માટે જોઈએ છીએ તેવું શિક્ષણ એક શિક્ષક તરીકે તમારા વિદ્યાર્થીને પણ આપો. માતૃભાષા એટલે સ્વ ભાષા , જન્મજાત ભાષા આપણા ઘર આડોશી પાડોશી અને પ્રદેશમાં બોલતી ભાષા માતૃભાષા નું ખૂબ જ મહત્વ છે. માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે અન્ય ભાષાનું શિક્ષણ સારી રીતે મેળવી શકીએ છીએ. બાળકને માતૃભાષા દ્વારા જ અન્ય વસ્તુઓનો પરિચય આપવો.

સંકલન : સપના જોશી || દિવ્યામુદિતા ટીમ

 

Related Posts