Home Archive by category નિત્ય સમાચાર
નિત્ય સમાચાર લેખાનુભુતિ

જીવ અને શિવ એક થવાની રાત્રિ એટ્લે શિવરાત્રિ

મહાશિવરાત્રી એટલે શિવજીની પૂજા શિવજીના અનેક નામ છે. નીલકંઠ, ભોલેનાથ, વિશ્વનાથ આવા શિવજીના અનેક નામ છે. શિવજીને પોતપોતાની રીતે જ ભજે છે. ભક્તિ કરે છે. ભક્તો ઉપવાસ, પૂજા પાઠ, ધૂન બોલાવીને શ્રદ્ધાથી શિવજીને ભજે છે. મહાશિવરાત્રી એટલે શું? મહાશિવરાત્રી એટલે શિવ રાજી કરવાની રાત્રી મહાશિવરાત્રી કૃષ્ણ
નિત્ય સમાચાર લેખાનુભુતિ

શિવત્વનું પૂર્ણ રૂપ શું?

સૂતજીએ મુનિઓને કહ્યું : ‘એક વાર નારદજીએ બ્રહ્માને આ બધા પ્રશ્નો કર્યા હતા. નારદજીએ પૂછયુ હતું કે શિવત્વનું પૂર્ણ રૂપ શું છે ? ત્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને નારદજીને વિસ્તારથી શિવત્વનું વર્ણન જણાવ્યું અને સૃષ્ટિની ઈચ્છા, ઉત્પત્તિ તથા સ્વરૂપ ઉપર પ્રકાશ નાંખ્યો. બ્રહ્માજીએ કહ્યું કે “પ્રારંભિક પ્રલયકાળમાં જયારે સ્થાવર જંગમનો વિનાશકાળ આવ્યો હતો-સૂર્ય, ગ્રહ, તારા બધું
નિત્ય સમાચાર

શંખ વગાડવાના ચમત્કારિક ફાયદા

શંખ વગાડવાથી કેવા કેવા ચમત્કારિક ફાયદા થાય છે, શંખ વગાડવાથી શું શું લાભ થાય છે? ભારતીય પરિવારોમાં અને મંદિરોમાં સવારે અને સાંજે શંખ વગાડવાનું પ્રચલન છે. જો તમે દરરોજ શંખ વગાડો છો, તો તેનાથી આપણને ઘણા લાભ થઈ શકે છે. દરરોજ શંખ વગાડવાથી માસ પેશીઓ મજબૂત થઈ જાય છે. શંખ વગાડવાથી પેટ, છાતી, અને ગરદનની […]
નિત્ય સમાચાર

યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો યંગ એજમાં બીમારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. યંગ જનરેશન બીમારીનો ભોગ વધારે બની રહ્યું છે. છેલ્લા એક વર્ષથી નાની ઉંમરનાઓને હાર્ટ એટેકની સમસ્યા વધારે જોવા મળે છે. આપણાં ભારત દેશમાં દર 33 સેકન્ડમાં એક વ્યક્તિનુ મૃત્યુ થાય છે અને 50 વર્ષથી નાની ઉંમરના લોકોમાં 50 ℅ થી વધુ હાર્ટ […]
નિત્ય સમાચાર

શરદપૂર્ણિમાની શીતલ રાત્રી

હિંદુ પંચાંગમાં દર મહિને એક પૂનમ આવે છે. લોકો ખાસ કરીને પૂનમે ઉપવાસ કરતા હોય છે. સ્ત્રીઓ પૂનમના દિવસે ઉપવાસ કરીને વ્રત કરતા હોય છે. દરેક પૂનમે ચંદ્ર સોળે કળાએ ખીલે છે અને તેમાં ઘણી શીતળતા અને પ્રકાશ જોવા મળે છે. દરેક પૂનમ કરતા શરદ પૂનમને  સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મોટી પૂનમ ગણવામાં આવે […]
નિત્ય સમાચાર

ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક દશેરા

ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક છે દશેરા તેને લોકો ખૂબ ધામધૂમથી મનાવે છે. દેશના દરેક ભાગમાં આ તહેવારનો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ અમુક એવા સ્થળો છે કે જે દશેરા મનાવવા માટે સમગ્ર દુનિયામાં ફેમસ છે. દશેરા પર્વ દર વર્ષે આસો મહિનાની શુક્લ પક્ષની 10 મી તિથિએ બનાવવામાં આવે છે. આ પર્વને મનાવવા માટે […]
નિત્ય સમાચાર

ક્રાંતિકારી તત્વચિંતક દાદા પાંડુરંગ શાસ્ત્રી

સંચાલક એટલે: સંત જેનો ચાલક છે, સંઘ જેની નિષ્ઠા છે, સંપ જેની પ્રતીતિ છે, સંસ્કૃતિ જેનું લક્ષ્ય છે. એક કડવું સત્ય છે.. સર્વસાધારણ લોકોના જીવનમાંથી દીનતા, લાચારી અને નિસ્તેજપણું દૂર થાય અને પ્રભુ પ્રેમનો નિર્મળ પ્રવાહ વહેતો થાય, જીવન ભાવમય અને ભક્તિમય બની રહે જે સ્થાપીતહીતોને ક્યારેય પચતું નથી. આ કડવા સત્યની ફ્લશ્રુતિએ ભારતમાં ફેલાયેલા […]
નિત્ય સમાચાર

બાળકોને નાની ઉંમરમાં જ આત્મનિર્ભર બનાવો

બાળકોને નાની ઉંમરમાં જ આદત શીખવી દો આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. આજકાલ દરેક માતા પિતા પોતાના બાળકનો સારી રીતે ઉછેર કરે છે. દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે, મારુ બાળક બાળક ભણી ગણીને આગળ જાય અને સારી નોકરી મળે , સારો બિઝનેસ સાચવે. પરંતુ કેટલીક વાર આપણે બાળકોને એટલા લાડથી ઉછેરીએ છીએ કે તે […]
નિત્ય સમાચાર

નવરાત્રી પર્વ

નવરાત્રી એ” માં આધ્યશક્તિ અંબેમાને રીઝવવાનો પર્વ છે. નવરાત્રીમાં ગરબા, પૂજા, ઉપવાસ, પ્રાર્થના, ગરબી વગેરેને ધ્યાનમાં લેવામાં આવે છે. નવરાત્રીની શરૂઆત આસો સુદ એકમ (પડવો)થી થાય છે અને તેનો અંત આસો સુદ નોમ આવે છે. નવરાત્રીએ શક્તિ, ભક્તિ અને મસ્તીનો પર્વ છે. નવરાત્રી એ ૯ રાત અને ૧૦ દિવસની હોય છે.આ દરમિયાન ૧૦દિવસ સુધી માં […]
નિત્ય સમાચાર

ઇકોનોમી ફેસ્ટિવલ (અર્થતંત્ર તહેવાર)

‘તહેવારો આવે એટલે આપણે એ વાતનુ ધ્યાન રાખવું કે સુખની સાચી મજા ત્યારે જ આવે જ્યારે આપણી ખુશી કોઈ બીજાને મદદરૂપ થઇ શકે.’ આપણે સારા દિવસોની વાત કરતા હતા તો એ હવે આવી ગયા. છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ તહેવારની સારી રીતે ઉજવણી થઈ શક્તિ ન હતી ને આ વર્ષે તો દરેક તહેવારો ખૂબજ સારી રીતે […]
Load More