દેશની પ્રથમ નંબરની કુરિયર કંપનીની રચના 13 વર્ષની ઉંમરે જ્યારે કોઈ સમસ્યા આવે છે, ત્યારે તે કંઈક નવું કરવાનો વિચાર પણ લાવે છે, આ શાશ્વત સત્ય છે. વિશ્વમાં જ્યારે પણ કોઈ જરૂરિયાત ઉભી થાય છે, ત્યારે કંઈક નવી તકનીકી અથવા શોધ થઈ છે. આવું જ મુંબઈમાં રહેતા તિલક મહેતા સાથે થયું. તિલક એકવાર તેના કાકાના
વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી પાંચ માળ ની ચાઇનમાં આવેલી છે.જે 33700 ચો.મી.માં ફેલાયેલી છે.તેમાં લગભગ 1.2 મિલિયનબુક છે.આ ગ્રંથાલય ને ધ આઈ નામ આપવામાં આવ્યું છે કારણકે તે ગોળા કાર મેઘ ધનુષ ની જેમ બનાવવામાં આવેલ છે.અને બહાર થી જોતાં આંખ આકાર માં દેખાય છે.
Vietnam માં હનોઈ ના જીયાંગ વૉ લેક ખાતે વિશ્વની સૌથી પહેલી ગોલ્ડ પ્લેટેડ હોટેલ છે. જેમાં લગભગ બધી વસ્તુઓ 24 કેરેટ સોનાથી પ્લેટેડ છે. આ 25 માળ ની હોટલ બનાવવા માં 200 મિલિયન ડોલર નો ખર્ચ થયો હતો. રૂમ,દીવાલ, દરવાજા, બાથટબ, પુલ, ટોયલેટ શીટ વગેરે સોના ના બનાવવામાં આવેલા છે.
થાઈલેંડ નું રાષ્ટ્રીય પુસ્તક રામાયણ છે. રામકીયન (થાઈ નામ) થાઈ સાહિત્યિક સિધ્ધાંત નો મહત્વ પૂર્ણ ભાગ છે. થાઈલેન્ડ ના છ્થ્ઠા રાજા રામા એ સૌ પ્રથમ રામાયણ અધ્યયન પર પ્રકાશ પાડ્યો હતો.


















