Home Archive by category સફળ સાહસિક
લેખાનુભુતિ સફળ સાહસિક

મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત કરતી એક સત્ય ઘટના

મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત કરતી એક સત્ય ઘટના.. તામિલનાડુના નાના એવા ગામમાં રહેતી એન અંબિકા નામની છોકરીના માત્ર 14 વર્ષની ઉંમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યારે 18 વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તમિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે
સફળ સાહસિક

અથાગ પરિશ્રમથી ક્ષારયુક્ત જમીનમાં હરિયાળી ઉત્પન્ન કરનાર પ્રેરણાદાયી ખેડૂત

ખેડૂતને અન્નદાતા તથા પાલનકર્તા માનવામાં આવે છે. ઠંડી, ગરમી તથા વર્ષામાં પણ તે અથાગ પરિશ્રમ કરતો રહે છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મહેનત કરનાર ખેડૂતને ભાગ્ય વિધાતા પણ માનવામાં આવે છે. આવા જ એક ખેડૂતે પ્રતિકૂળતા હોવા છતાં પોતાની સૂઝબૂઝથી ક્ષારવાળી જમીનમાં પણ હરિયાળી ઉભી કરી છે. તદુપરાંત, જુદી જુદી ખેતપેદાશ કરી આર્થિક વૃદ્ધિ પણ હાંસલ […]
સફળ સાહસિક

અનોખી જિદ્દ જેનામાં સવાર છે એ મનોજ મુંતશિર

મુંતશિર નો અર્થ થાય છે વિખરાયેલું પણ મનોજ મુંતશિરનો અર્થ થાય છે , સ્વષ્ટ જોવા અને પૂરી જિદ્દ સાથે એને પૂરા કરવા. ૧૯૯૯ થી ગીતકાર બનવા મુંબઈ આવેલો આ યુવાન જ્યારે ૨૦૧૯ માં કેશરી ફિલ્મ માટે  તેરી મિટ્ટી ગીત લખ્યું અને ભારતીયોના દિલમાં છવાઈ ગયો. તેમની જીવન કહાની પરથી આપણને એક વાત ચોક્કસ સમજાય કે […]
લેખાનુભુતિ સફળ સાહસિક

ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર પદ્મિની પ્રકાશની સંઘર્ષમય જીવની

પદ્મિનીનો જન્મ તામિલનાડુના કોઇમ્બતુરમાં રૂઢિચુસ્ત તમિલ પરિવારમાં થયો હતો. પદ્મિનીના પરિવારને જ્યારે જાણ થઈકે તે સ્ત્રીના લક્ષણ ધરાવે છે અને તે રીતે જ જીવન પસાર કરવા માંગે છે ત્યારે તેમણે તેને 13 વર્ષની વયે જ ઘરની બહાર કાઢી મૂકી હતી. તેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલીમાં પસાર થયું હતું. લોકો પત્થરો મારતા અને વાળ ખેચી હેરાન […]
સફળ સાહસિક

26 વર્ષની વયે પોતાની ઇક્વિટીના 200 કરોડ રૂપીયા 2200થી વધુ કર્મચારીઓને વહેચનાર ઉદ્યોગસાહસિક રાહુલ યાદવ

રાહુલ યાદવનો જન્મ 1989 માં ખૈર્તાલ, રાજસ્થાનના એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. તેમણે 2007 માં મેટ્રોલોજીમાં Indian Institute of Technology, Bombay માં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિ અને સચિવ તરીકે સેવા આપી હતી. રાહુલે પરીક્ષાના જૂના પેપર્સની ઓનલાઇન પ્રશ્ન બેંક Exambaba.com બનાવી હતી જે IIT, બોમ્બેએ બંધ કરવાનું કહ્યું તેથી
સફળ સાહસિક

35000 કરોડની કંપનીના માલિકની વાત…

એશિયાની સૌથી મોટી હોટલ ચેઇનના માલિક રિતેશ અગ્રવાલનો જન્મ 16 નવેમ્બર 1993 ના રોજ ઓરીસ્સાના બિસમ કટકમાં થયો હતો. તે અભ્યાસની સાથે ઉદ્યોગસાહસિક બનવાની પણ વાત કરી રહ્યો હતો. તેને કમ્પ્યુટર્સમાં વધારે રસ હતો. અને તે શાળામાં બેઝિક અને પાસ્કલ જેવી ભાષાઓનો અભ્યાસ કરતો હતો, બાકી તેઓ એકલવ્યની જેમ ગૂગલ પાસેથી શીખ્યા. રસપ્રદ વાત એ […]
સફળ સાહસિક

નાના શહેરની સફળ બીજનેશવુમન નેહા બેહાની

 એક નાના શહેરની યુવતીઓ પણ તેમનું જીવન ખૂબ જ ઉચ્ચ બનાવી શકે છે તેનું મુખ્ય ઉદાહરણ છે “નેહા બેહાની” .  તે બિહારના કિશનગંજના વતની છે. બિહાર રાષ્ટ્રના પછાત રાજ્યોમાં જાણીતું છે, પરંતુ આ સત્ય તેમને ક્યારેય રોકી શક્યું નહીં. નેહા બેહાનીએ બેંગ્લોરની ‘Mount Carmel College’ માંથી સ્નાતક થયા છે અને ફિલિપાઇન્સના ‘Asian Institute of Management’ […]
સફળ સાહસિક

UnAcademy ના સહ-સ્થાપક તેમજ એક શિક્ષક, ઉદ્યોગસાહસિક, ભૂતપૂર્વ IAS અધિકારી – રોમન સૈની

રોમન સૈની એક શિક્ષક, ઉદ્યોગસાહસિક, ભૂતપૂર્વ IAS અધિકારી અને વક્તા છે. તેઓ “UnAcademy ” ના સહ-સ્થાપક છે. રોમન સૈનીનો જન્મ 27 જુલાઈ 1991 રાયકરણપુરા ગામ,જયપુર, રાજસ્થાનમાં થયો હતો. તેમનો જન્મ એક મધ્યમ વર્ગના શૈક્ષણિક રીતે સારા પરિવારમાં થયો છે. તેમણે એઇમ્સમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી .  ડોકટર તરીકે સેવા આપતી […]
સફળ સાહસિક

મોબાઈલ ટેકનૉલોજી માં સૌથી યુવા ભારતીય ઉદ્યોગસાહસિક કેશવ બંશલ

કેશવ બંસલનો જન્મ 4 February, 1991 માં નવી દિલ્હીમાં થયો હતો અને તેમણે સ્કૂલનું શિક્ષણ નવી દિલ્હીના વસંત કુંજની The Heritage School થી કર્યું હતું. તેમણે Alliance Manchester Business School ખાતે એક વર્ષ પૂરું કર્યા પછી નવી દિલ્હીની Institute for Higher Education  માં મેનેજમેન્ટ સ્ટડીઝનો અભ્યાસ કર્યો. તેઓ ફિટનેસ માં ખૂબ જ ઉત્સાહી અને રાજ્ય […]
નિત્ય સમાચાર સફળ સાહસિક

10 લાખ થી વધુ મહિલાઓને પગભર કરનાર ડૉ.હિના શાહ

હિના શાહ ના બાળપણ ના દિવસો જમશેદપુર માં પસાર થયા છે.  તેમના inspiration જમશેદજી ટાટા છે. તેઓ જમશેદજી ટાટા ને ખૂબ આદર આપે છે. એમ એસ યુનિવર્સિટી બરોડા થી M.Sc. અને PHD કરી ને લેકચરર બન્યા હતા. તેમના મેરેજ સુરેન્દ્રનગર માં થયા છે. દરેક મહિલા નું જીવન જે રીતે લગ્નજીવન પછી જવાબદારી માં ગુંચવાયેલું હોય […]
Load More