જાણ્યું છતાં અજાણ્યું

વિશ્વની સૌથી પહેલી ગોલ્ડ પ્લેટેડ હોટેલ

Vietnam માં હનોઈ ના જીયાંગ વૉ લેક ખાતે વિશ્વની સૌથી પહેલી ગોલ્ડ પ્લેટેડ હોટેલ છે. જેમાં લગભગ બધી વસ્તુઓ 24 કેરેટ સોનાથી પ્લેટેડ છે. આ 25 માળ ની હોટલ બનાવવા માં 200 મિલિયન ડોલર નો ખર્ચ થયો હતો. રૂમ,દીવાલ, દરવાજા, બાથટબ, પુલ, ટોયલેટ શીટ વગેરે સોના ના બનાવવામાં આવેલા છે.

Related Posts