ભારત ની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા હેલ્થ કેર ના ચેરમેન છે. આ સફળ સ્ટોરી કોઈ એવા માણસ ની નથી કે જેમણે પોતાના વતન થી નવા શહેર માં આવી ને સંઘર્ષ કર્યો હોય. આ વાર્તા છે અમદાવાદ સ્થિત માલિક પંકજભાઈ પટેલ ની. પંકજભાઈ એવા કુશળ વ્યક્તિ છે જે બદલાતા સંઘર્ષ ના સમય માં કુશળતા […]
ગગન બિયાની નો જન્મ 30 મે, 1987 ના રોજ Silicon Valley, California, United States માં થયો હતો. ગગન બિયાનીએ ‘યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા’ બર્કલેમાં અભ્યાસ કર્યો હતો અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ટેક્નોલજી, ઉદ્યોગસાહસિકતા અને પત્રકારત્વમાં જતા પહેલા ‘Accenture’ અને ‘Microsoft’ માં કામ કરીને તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. એક પત્રકાર તરીકે તેમણે
ઉપાસના ટાકુ મોટી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સાથે ઉછરેલા મહિલા છે. ઉપાસના ટાકુએ સ્કુલનું ભણતર સુરતમાં પૂર્ણ કર્યું. તેમણે “National Institute of Technology”, જલંધરમાંથી Industrial Engineering વિષયમાં B. Tech. પૂરું કર્યું. તેઓએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, યુ.એસ. માંથી Management Science & Engineering માં MS કર્યું.તેમના શિક્ષણને લીધે તેઓ સૌ પ્રથમ US માં San Diego ની HSBC માં
દીપ કાલરા નો જન્મ હૈદરાબાદમાં થયો હતો અને દિલ્હી તથા અમદાવાદમાં તેમનો ઉછેર થયો હતો. તેમણે 1990 માં દિલ્હીની St. Stephen’s College માંથી ઇકોનોમિક્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને 1992 માં Indian Institute of Management(IIM), અમદાવાદથી MBA પૂરું કર્યું હતું. દીપ કાલરા એક ઉદ્યોગસાહસિક ભારતીય ઉદ્યોગપતિ છે. જેઓ ભારતીય ઓનલાઇન ટ્રાવેલ કંપની MakeMyTrip ના સ્થાપક […]
દીપાંજલી દાલમિયા એક ઉદ્યોગસાહસિક ભારતીય મહિલા કે જેઓ મેનહટનમાં Ernst & Young માં નાણાકીય સલાહકાર તરીકે ઉંચા પગાર વાળી નોકરી સાથે ઉત્કૃષ્ટ ભારતીય બનવાના સ્વપ્ન સાથે જીવી રહ્યા હતા. પરંતુ તેમને સમજાયું કે તેમનામાં એક આગ છે જેને યોગ્ય દિશામાં ખસેડવાની જરૂર છે અને તેમણે ઉદ્યોગસાહસિકતા તરફ વળાંક લેવાનો નિર્ણય કર્યો. ‘Ivy League universities’ ના […]
ભાવિશ અગ્રવાલનો જન્મ 28 ઓગસ્ટ 1985 માં પંજાબના લુધિયાણા શહેરમાં થયો હતો અને તેમનો ઉછેર એક પંજાબી હિન્દુ વાણીયા પરિવારમાં થયો હતો. તેમણે વર્ષ 2008 માં Indian Institute of Technology, Bombay માં computer science and engineering માં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હતી. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત Microsoft Research India થી રિસર્ચ ઇન્ટર્ન તરીકે કરી હતી અને […]
કોઈ પણ સ્ટાર્ટઅપ માટે તમે કેટલા યુવાન છો ? તે પ્રશ્ન જયારે આવે ત્યારે… 19 વર્ષના શ્રવણ કુમારન અને તેમના 17 વર્ષીય ભાઈ સંજય કુમારન ને યાદ કરવા જોઈએ., કારણ કે તેઓ 2012 થી પોતાની કંપની ચલાવી રહ્યા છે. તેઓ બન્ને ભારતમાં સૌથી યુવા મોબાઇલ એપ્લિકેશન પ્રોગ્રામર્સ તરીકે ઓળખાય છે અને વિશ્વની સૌથી નાનામાં નાની […]
બેજુ રવિન્દ્રનનો જન્મ 1980 માં કેરળના અજિકોડ માં થયો હતો. તેણે પ્રાથમિક શિક્ષણ અજિકોડમાં કર્યું હતું. તેના માતાપિતા શિક્ષકો હતા. પૂર્ણ બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગ કન્નુર કેરળ માં જ પૂરું કર્યું. તેને રમતગમતમાં વધુ રસ હતો. તે ક્રિકેટ, ફૂટબોલ, ટેબલ ટેનિસ વગેરે જેવી રમતો રમતો હતો. બૈજુ રવિન્દ્રનનું ગણિત સારૂ હતું, તેણે મિત્રને મદદ કરી, અને […]
અક્ષય રૂપરેલીયા, જેમને “બ્રિટનનો ભારતીય મૂળનો સૌથી નાનો કરોડપતિ યુવાન છોકરો” પણ કહી શકાય. તેમનો જન્મ 16 July, 1998 માં UKમાં થયો હતો. તેમણે તેમનું શિક્ષણ Queen Elizabeth’s School લંડનમાં પૂરું કર્યું. જ્યારે આપણામાંના મોટા ભાગના લોકો કોલેજમાં ફ્રી-ટાઇમ દરમિયાન અસાઇનમેન્ટ્સ બનાવતા હોય અથવા તો બિઅર-પોંગ રમતા હોય છે ત્યારે થોડા એવા અસાધારણ લોકો છે જે […]
સંદીપ મહેશ્વરીનું નામ ભારતના ટોચના ઉદ્યોગસાહસિકની યાદીમાં છે. સંદીપ મહેશ્વરી ભારતના સૌથી ઝડપથી વિકસતા અને સફળ ઉદ્યોગસાહસિક માં ગણાય છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર, 1980 માં નવી દિલ્હીમાં થયો હતો. તેમણે તેમનો કોલેજનો અભ્યાસ અધૂરો છોડી દીધો. સંદિપ મહેશ્વરી કિરોરી મોલ કોલેજ, દિલ્હી યુનિવર્સિટી માં “Bachelor in Commerce” વિષય સાથે અભ્યાસ કર્યો હતો. પરંતુ કેટલાક […]