નિત્ય સમાચાર

કોરોના ની મહામારી માં રોગ પ્રતિકારક શક્તિ વધારશે આ ફળ

કોરોના ની આ મહામારી માં દરેક વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે પ્રયત્ન કરે છે .અને તેના માટે લોકો આ સમય માં ખૂબ જાગૃત થયા છે અને વિવિધ પગલાં લઈ પોતાના ખોરાક માં જુદા જુદા ફળો અને ડ્રાય ફ્રૂટ ને સામેલ કરી રહ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આરોગ્ય પ્રદ ખોરાક ની જરૂર હોય છે . રોગ પ્રતિકારક શક્તિ ને વધારવા માટે ખૂબ જ ઉપયોગી ફળ તરીકે ચેરી ને માનવામાં આવે છે. લાલ રંગ નું આ ફળ ગુણ ધર્મો ની ખાણ છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનો રોજિંદા વપરાશ માં ઉપયોગ કરવો જોઈએ.https://divyamudita.com/chery-fruit/

ચેરી માં કાર્બોહાઈડ્રેડ, વિટામિન એ.બી.સી.કેલ્શિયમ,પોટેશિયમ , આયર્ન અને ફોસ્ફરસ પુષ્કળ માત્રા માં હોય છે

ચેરી માં કાર્બોહાઈડ્રેડ, વિટામિન એ.બી.સી.કેલ્શિયમ,પોટેશિયમ , આયર્ન અને ફોસ્ફરસ પુષ્કળ માત્રા માં હોય છે.જે આપણા શરીર ને અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે.મુખ્યત્વે ચેરી હિમાચલ પ્રદેશ માં ઉગાડવામાં આવે છે.  જે લોકો હ્રદય સંબધિત બીમારી થી પીડાય છે તેમને માટે ખૂબ જ ફાયદાકારક છે.તેઓ એ તેમના રોજિંદા આહાર માં તેનો સમાવેશ કરવો જોઈએ. ચેરી વજન ઘટાડવામાં પણ મદદગાર છે.

Related Posts