જાણ્યું છતાં અજાણ્યું

ઈ-મેઇલની શોધ 1978 માં 14 વર્ષના ભારતીય છોકરા વી.એ.શિવા અય્યાદુરાઇએ કરી હતી

ઈ-મેઇલની શોધ કોઈ અમેરિકન દ્રારા નહીં પરંતુ 1978 માં 14 વર્ષના ભારતીય છોકરા વી.એ.શિવા અય્યાદુરાઇએ કરી હતી. તે ભારતીય અમેરિકન એંજિનિયર, રાજકારણી અને એન્ટરપ્રોનિયર છે. 1978 માં તેણે એક કોમ્પ્યુટર પ્રોગ્રામ વિકસિત કર્યો હતો જેનું નામ તેણે e Mail રાખ્યું હતું અને કોપીરાઇટ માટે અરજી કરી હતી. જે 1982 માં યુનાઈટેડ સ્ટેટ્સ ની કોપીરાઇટ ઓફીસે નોંધણી નું પ્રમાણપત્ર આપ્યું હતું. તેણે કોપીરાઇટ ઓફીસ ના નિયમો મુજબ પ્રોગ્રામ ના મૂળ કોડિંગ જમા કરાવ્યા હતા અને ઈમેલ ની સુવિદ્યાઓ ને કેવી રીતે ઉપયોગ કરવો તે ઉપયોગકર્તાઓને શીખવ્યું હતું.

Related Posts