જાણ્યું છતાં અજાણ્યું

આપણી સ્માઇલીની શોધ હાર્વી રોસ બોલ નામના વ્યક્તિએ કરી હતી

આપણી સ્માઇલીની શોધ હાર્વી રોસ બોલ નામના વ્યક્તિએ કરી હતી. આને કારણે સરળતાથી આપણી ભાવના વ્યકત કરી શકીએ છીએ. હાર્વી રોસ બોલ એક અમેરિકન કોમર્શિયલ આર્ટિસ્ટ હતા તેમની આ ડિઝાઇન આંતરરાષ્ટ્રીય ચિન્હ બની ગયું છે. તેમણે સ્માઇલી ચિન્હ માટે ક્યારેય ટ્રેડમાર્ક માટે અરજી કરી નહોતી અને આના માટે તેમને ફક્ત 45 ડોલર ની જ કમાણી થઈ હતી.

Related Posts