સંયુક્ત રાષ્ટ્ર માં ભારત ની પસંદગી
સંયુક્ત રાષ્ટ્ર ના મહત્વપૂર્ણ વિભાગ આર્થિક અને સામાજિક પરિષદ માં ભારત ચૂંટાવીને આવ્યું છે. ભારત એશિયા પેસિફિક ક્ષેત્ર માં થી ચૂંટાયું છે . વર્ષ 2022-2024 માટે ભારત ની પસંદગી કરવામાં આવી છે. તે હવે 54 સભ્યોમા નો એક છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ના વિવિધ લક્ષ્યો ની સિધ્ધી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંયુક્ત રાષ્ટ્ર ની આ પરોષદ માં ચર્ચાઓ દ્વારા વિચારોની આપ લે કરવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર ના લક્ષ્યો ને આગળ વધારી પ્રાપ્ત કરે છે. આ પરિષદ માં આફ્રિકન દેશો,ક્રો એશિયા ,પૂર્વ યુરોપીયન દેશો ની પસંદગી કરવામાં આવી છે.ગ્રીસ,ન્યુઝીલેંડ,ડેન્માર્ક અને ઇઝરાયલ ડિસેમ્બર 2022 સુધી પસંદ પામ્યા છે.
ભારત હાલ માં યુએન સિક્યુરિટી કાઉન્સીલ ના વર્ષ 2021-2022 ના કાયમી સભ્ય તરીકે સેવા આપી રહ્યું છે. ઇસોકોક ના સભ્યો ની મુદત 3 વર્ષ માટે ની હોય છે સ્થાનિક આધાર પર અહિયાં સભ્યપદ મળે છે.