જાણ્યું છતાં અજાણ્યું

16 વર્ષની છોકરી “Aava murto” એક દિવસ માટે ફિનલેંડની વડાપ્રધાન બની

ફિનલેંડ ના વડાપ્રધાન સન્ના મારીને છોકરીઓના અધિકાર ને પ્રોત્સાહન આપવાના અભિયાન ના ભાગરૂપે ફક્ત 16 વર્ષ ની છોકરી આવા મુર્તો ને 1 દિવસ માટે વડાપ્રધાન પદ સોંપ્યું હતું. માનવધિકાર ના મુદ્દાઓ પર અભિયાન ચલાવતી છોકરીઓ ના ગ્રૂપ માં થી આવા મુર્તો ને પસંદ કરવામાં આવી હતી. જે ટેક્નિકલી ઉદ્યોગોમાં છોકરીઓ ની કુશળતા અને જાગૃતિ અંગે અભિયાન ચલાવી રહ્યા હતા.

Related Posts