જાણ્યું છતાં અજાણ્યું

60 મિનિટ થી ઓછા સમય માં 33 વાનગી બનાવી રેકોર્ડ સર્જ્યો

10 વર્ષની સાનવી એમ પ્રજીત જે કેરળની રહેવાસી છે તેણે 60 મિનિટ થી ઓછા સમય માં 33 વાનગી બનાવી રેકોર્ડ સર્જિ દીધો છે. તે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન બનાવ્યું છે.તેણે 60 મિનિટ થી ઓછા સમયમાં ઇડલી,વાફેલ,મકાઇ ના ભજીયા,મશરૂમ,પનીર ટિક્કા,સેન્ડવિચ,પાપડી ચાટ,ચિકન રોસ્ટ જેવી 33 વાનગીઓ બનાવી રેકોર્ડ સર્જ્યો છે. તેના દાદા-દાદી ના માર્ગદર્શન હેઠળ તે આ વાનગીઓ બનાવવાનું શીખી છે અને પોતાની યુ ટ્યૂબ ચેનલ પણ ચાલુ કરી છે.

Related Posts