નિત્ય સમાચાર

ભાષા ઉપરાંત નૃત્ય સહિતની સંસ્કૃતિ જીવંત રાખવા સમર કેમ્પ

ભાષા ઉપરાંત નૃત્ય સહિતની સંસ્કૃતિ જીવંત રાખવા સમર એક્ટિવિટીના માધ્યમથી પોતાના વિવિધ રીતે રિવાજો નવી પેઢીને શીખવાનો પ્રયાસ. સમર કેમ્પ ઉનાળુ વેકેશનમાં હોય છે. આજ સુધી આપણે જોયું છે કે સમર કેમ્પમાં વિવિધ પ્રકારની એક્ટિવિટી કરાવે છે. સમર કેમ્પમાં વિવિધ એક્ટિવિટી દ્વારા નાના બાળકોથી માંડીને યુવાઓ
લેખાનુભુતિ

પુસ્તકાલય જ્ઞાનનો ખજાનો

પુસ્તકાલયો સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે જ્ઞાન, કલ્પના અને સમાજના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. આ પવિત્ર જગ્યા સદીઓથી માનવ સભ્યતાનો એક અભિન્ન અંગ છે. જે પ્રાચીન ભંડારથી આધુનિક માહિતી અને કનેક્ટિવિટીના કેન્દ્રો સુધી વિકસતી રહી છે. અત્યારનાથી લઈને સમકાલીન કૃતિઓ સુધી પુસ્તકાલયો માહિતીના ભંડારની જરૂરિયાત પૂરી પડે છે અને શીખવા માટે આજીવન પ્રેમ […]
લેખાનુભુતિ

હકીકતોમાં ઉંડા ઉતર્યા વગર કોઈ જજમેન્ટ ન આપો

એક કોલેજમાં પ્રોફેસર પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તેઓ એક વાર્તા કહે છે. વાર્તા કંઈક આમ છે. એક વહાણ ડૂબી રહ્યું છે. બરાબર મધદરિયે એ દુર્ઘટનાનો ભોગ બન્યું છે. વહાણના કપ્તાને એને ખાલી કરવા માટેનો હુકમ કર્યો છે. આ જહાજ પર એક યુવા દંપતી પણ છે. જ્યારે લાઈફબોટમાં ચડવાનો એમનો વારો આવે છે ત્યારે નાવ […]
નિત્ય સમાચાર

મેઢાસણ ગ્રામજનો દ્વારા પક્ષીઓના ચણ માટે વાર્ષિક અંદાજે 1200 થી 1500 મણ જેટલું અનાજ

મેઢાસણના ગ્રામજનો પક્ષીઓ માટે રોજનું 70 કિલો થી વધારે ચણ નાખે છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પૈસા માટે ભાગી રહ્યા છે. સમાજમાં પોતાના જ ઘરના સભ્યો માટે તેમના રોટલા માટે ભટકતા હોય છે. મહેનત મજૂરી કરે છે. ત્યારે મોડાસાના મેઢાસણ ગ્રામજનો દ્વારા પોતાના માટે તો ઠીક પરંતુ મૂંગા પક્ષીઓની પણ તે વધારે ચિંતા કરે […]
નિત્ય સમાચાર

ભારતની વધુ એક નવી સફળતા: ૧૦૦ કલાકમાં કર્યું ૧૦૦ કિલોમીટરના રસ્તાનું નિર્માણ

ભારત નવા નવા ક્ષેત્રોમાં સફળતાની સીડીઓ ચડી રહ્યું છે. વિવિધ જુના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ વિશ્વમાં કાયમ કરી રહ્યું છે. ખેતી, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમત-ગમત, કલા ઉપરાંત, આત્મનિર્ભરતા વગેરે જેવાં ક્ષેત્રોમાં ભારત નવા નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યું છે. એવામાં તાજેતરમાં ભારતે વધુ એક નવી સફળતા હાંસલ કરી છે. હાલમાં ભારતે રસ્તા નિર્માણ કાર્યમાં […]
નિત્ય સમાચાર

માસિક શિવરાત્રિ નિમિત્તે વૃદ્ધાશ્રમોમાં રહેતાં વાનપ્રસ્થિઓને મળ્યો સોમનાથ મહાદેવનો પ્રસાદ

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું શ્રી સોમનાથ મહાદેવનું મંદિર ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. દુનિયાભરમાંથી શિવભક્તો મહાદેવનાં દર્શને આવે છે. ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે આવેલ આ મંદિરનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે. આવા પવિત્ર તીર્થધામની પ્રસાદનો લાભ મહેસાણા જિલ્લાના સાત વૃદ્ધાશ્રમોમાં રહેતા વાનપ્રસ્થિઓને પણ પ્રાપ્ત થયો છે. મહેસાણા જિલ્લા નિવાસી કલેકટર
નિત્ય સમાચાર

મજૂરી કરતાં ગરીબ બાળકો માટે શિક્ષણ જરૂરી

આજનું આખું બજાર બાળકોના રમકડાના આધાર પર સર્જાઈ રહ્યું છે. મોટી મોટી કંપનીઓ બાળકોને લગતા ઉત્પાદન ઉપર ફોક્સ કરી રહી છે. અમીર પરિવારના બાળકો અધ્યતન રમકડા દ્વારા પોતાનું બાળપણ વિતાવી રહ્યા હોય છે. જ્યારે ગરીબ પરિવારના બાળકો રોડ ઉપર વપરાતા ફાઇબર , પ્લાસ્ટિકથી રમી રહ્યા છે. ગરીબ બાળકો માટે આ વસ્તુઓ આનંદની સાથે ખુશી આપે […]
નિત્ય સમાચાર

અંબાજી આવતા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ થનાર દસ હજાર રોપાનું વાવેતર

ધોમધખતી આ ગરમીમાં વૃક્ષ મનુષ્યને પોતાનો લીલોછમ છાંયડો આપીને ઠંડકની અનુભૂતિ કરાવે છે. વૃક્ષોના અનેક પરમાર્થને કારણે આપણા શાસ્ત્રો, ઋષિમુનિઓ, કવિ તથા લેખકોએ તેની મહિમાને અનેક શબ્દોમાં વર્ણવી છે. એક સંસ્કૃત શ્લોકમાં તેની મહિમા વર્ણવતા જણાવ્યું છે કે, छायामन्यस्य कुर्वंति तिष्ठति स्वयमातपे । फलान्यपि परार्थाय वृक्षा: सत्पुरुषा ईव ॥ અર્થાત્, બીજાને છાંયડો આપે છે, સ્વયં […]
નિત્ય સમાચાર

શ્રમજીવી મહિલાઓ માટે તો દરરોજ મધર્સ ડે

મધર્સ ડે, દર વર્ષે મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે. લોકો ઘેર ઘેર તેમની માતા સાથે ફોટા પાડી છે. અને તેમની માતાને કેક ખવડાવીને મધર્સ ડે ઉજવે છે. ત્યારબાદ કોઈ મધર્સ ડે પાર્ટી ઉજવે છે. કોઈ બહાર તેમની માતા સાથે હોટલમાં જમવા જાય છે. તેમના બાળકો તેમની માતાને મધર્સ ડે ના દિવસે […]
નિત્ય સમાચાર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મું દ્વિવાર્ષિક શૈક્ષણિક અધિવેશન

બાળક તેના પરિવાર સાથે વધુ સમય વિતાવે છે. તે રીતે બાળકના પરિવાર પછી શિક્ષક સૌથી વધુ બાળક સાથે સમય વિતાવે છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના 29 માં દ્વિ વાર્ષિક શૈક્ષણિક અધિવેશન ગાંધીનગર ખાતે વલાદ ગાંધીનગર ખાતે યોજાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. વિશાલ શિક્ષક ગણને […]
Load More