Home Archive by category લેખાનુભુતિ (Page 10)
લેખાનુભુતિ

ભગવદ્ ગીતાનો અર્ક-૨

હું હંમેશા એવું દ્રઢપણે માનું છું કે યુવાનવર્ગે ભગવદ્ ગીતા અવશ્ય વાંચવી જોઈએ કારણકે કૌરવ પાંડવ વચ્ચેની અસમાનતા, વેરભાવ, યુદ્ધ વગેરે જેવા પ્રસંગો આપણી જીંદગીમાં પણ થતાં હોય છે.એ યુગ અને આ યુગમાં આસમાન જમીનનો તફાવત છે પરંતું મૂળ માન્યતાઓ, મૂળભૂત બાબતો સમાન છે. એના જેવાં અનુભવોમાં શું કરવું એની
લેખાનુભુતિ

શાળા જીવનના સંસ્મરણો

શાળા, આ શબ્દ કદાચ જીવની ઉત્પતિની સાથે જ આવેલો હશે. મહાભારત , રામાયણ કે અન્ય બધા જ ગ્રંથોમાં આનું મહત્વ સમજાવ્યું છે શાળાનું જીવન ખરેખર દરેક માટે અમુલ્ય હોય છે. વ્યક્તિ ગરીબ હોય કે અમિર કે મધ્યમ વર્ગ દરેકનો આ સમયગાળો તેના માટે અદભૂત હોય છે. દફ્તરનો ભાર લઈને શાળાએ ગયા ત્યારે નહોતી ખબર આ […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતાનો અર્ક – ૧

“ભગવદ્ ગીતા વાંચન”… એ શબ્દ જયારે આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે તે તો ઘરડાં લોકો વાંચે!!! પણ મારા મતે એ પુસ્તક યુવાનોએ તો ખાસ વાંચવું જોઈએ. કારણકે તે પુસ્તકમાં જિંદગીના આટાપાટાને સમજવાની સમજણ આપવામાં આવી છે. જે લોકો હજી જિંદગીની શરૂઆત કરી રહ્યા છે એમણે તો આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ.અત્યારના […]
લેખાનુભુતિ

પિતા એક સુપર હીરો

આપણી માતૃભાષા ગુજરાતી માં કહેવાયું છે કે “ ગોળ વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર” . એક માતા તેના બાળક ને સાચવવા ની સાથે સાથે  સમગ્ર પરિવાર ને જાળવી રાખે છે જ્યારે એક પિતા પોતાના પરિવાર માટે આખું જીવન અર્પણ કરી દે છે. પોતાના સમગ્ર પરિવાર ની જવાબદારી એક પિતા ના માથે હોય છે. […]
લેખાનુભુતિ

belief (વિશ્વાસ) અને trust( વિશ્વાસ) વચ્ચેની પાતળી ભેદરેખા

Belief અને Trust એકબીજાના પર્યાય અથવા તો પૂરક ગણાય. કારણ કે બંનેનો ગુજરાતી અર્થ વિશ્વાસ છે. તેમ છતાં બંને વચ્ચે આભાસી ભેદપડેલો છે. સંવેદનાની દ્રષ્ટિએ જોઈએ તો belief શબ્દ માનવની લાગણીઓ સાથે તેમજ trust શબ્દ બુદ્ધિ સાથે સંકળાયેલો છે. આ સંકલ્પનાને વિવિધ વિષયવસ્તુના માધ્યમથી સમજીએ તો સૌ પ્રથમ સંસ્કૃતિની વ્યાખ્યામાં belief રૂપી વિશ્વાસ શબ્દને વિવિધ […]
લેખાનુભુતિ

સ્ત્રી-પોતે જ પોતાની રક્ષક!

        સમાજની વિચારધારા પ્રમાણે બહેન કે દીકરી ત્યારે જ સુરક્ષિત છે જ્યારે એને કોઈ પુરુષનું સંબલ પ્રાપ્ત થતું હોય.એ પુરુષ પછી ભાઈ, પિતા, પતિ કે અન્ય કોઈ પાલક પુરુષ હોઈ શકે છે.ટૂંકમાં એવું કહેવાય કે સ્ત્રી ત્યારે જ સુરક્ષિત છે જ્યારે એને કોઈ પુરુષની ઓથ હોય.અને તેથી જ તો માતા-પિતા કે ભાઈ  પોતાની બેન-દીકરીને તેની […]
લેખાનુભુતિ

પાનખર (ઘડપણ)ની એકલતા કેવી રીતે દૂર કરવી

શબ્દો પાસે અર્થ જરૂર હોય છે પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે. આપણે વાત કરીશું ઘડપણ ની , કોરોના કાળ માં સૌથી વધારે સમય પસાર કરવામાં જેમને મુશ્કેલી પડી છે તે old age people છે જેને senior citizen , ઘરડા લોકો વગેરે સમાજ ના આપેલા ઉપનામ છે. ચાલો આજે કઇંક અલગ વિચારીએ ! […]
લેખાનુભુતિ

પિતા ને લાડકી દીકરી

પિતા અને પુત્રી નો સંબંધ ખૂબ જ અનોખો હોય છે. દરેક પુત્રી માટે તેના પિતા તેના જીવન ના ખુબ મોટા હીરો હોય છે. કોઈ પણ છોકરી ગરીબ હોય કે પૈસાદાર , નાની હોય કે મોટી હોય તે ક્યારેય પણ તેના પિતા વિષે ખરાબ સાંભળી શકતી નથી. પિતા માટે પણ પોતાની દીકરી એક પરી હોય છે. […]
લેખાનુભુતિ

વૃક્ષનું મહત્વ

કોરોનાના સમયમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું. આ સમયે આપણે ઑક્સિજનની મહત્તા કેટલી છે તે સારી રીતે ખબર પડી. લાખો રૂપિયા ખર્ચ કરતાં પણ લોકો પોતાનો જીવ બચાવી શક્યા નથી. આપણે આ ઑક્સિજન કુદરત પાસેથી સાવ મફતમાં  લઈએ છીએ. તો શું આપણે કુદરતનુ ઋણ ચૂકવવું ના જોઈએ? આપણે જાણીએ છીએ કે ઑક્સિજન વૃક્ષોમાંથી મળે છે. […]
લેખાનુભુતિ

” મિત્રતા “

   આપણે જ્યારે નાના હતા ત્યારે ફ્રેન્ડશીપ માટે એક વાક્ય બહુ જ આપણને આપણા ટીચર્સ  કહેતા.”A friend  in need is a friend indeed” આપણે સુવાક્ય તરીકે પણ બ્લેક બોર્ડ પર લખતા. મિત્રતા વિશે તો લોકોએ ઘણું કહી દીધું છે. પણ મારા મતે મિત્રતા એટલે આપણું જ એક સ્વરૂપ. કે જ્યાં આપણે દિલ ખોલીને બધી વાત […]
Load More