Home Archive by category નિત્ય સમાચાર (Page 12)
નિત્ય સમાચાર

ભારત માં રમકડાં ઉદ્યોગ માટે ખૂબ મોટી સંભાવનાઓ

ભારત માં ત્રણ દિવસીય ટોયકેથન ગ્રાન્ડ ફિનાલે યોજાઇ રહ્યો છે. ભારત ના શિક્ષણ મંત્રાલય, માઇક્રો , લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય , મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ અન્ય મંત્રાલયો એ સંયુક્ત પણે 5 જાન્યુઆરી 2021 ના રોજ ટોયકેથન શરૂ કર્યું હતું જેમાં દેશ ના લગભગ એક લાખ થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી
નિત્ય સમાચાર

નોઇડા ના પ્રખ્યાત સ્ટેડિયમ ને શૂટર દાદી નામ આપવામાં આવ્યું

ઉત્તર પ્રદેશ ના નોઇડા સ્ટેડિયમ માં આવેલ શૂટિંગ રેન્જ ને શૂટર દાદી ચંદ્રો તોમર થી ઓળખવામાં આવશે. ઉત્તર પ્રદેશ ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ભાજપ ના ધારા સભ્ય ધીરેન્દ્રસિંહ ઠાકુર ની માંગ ને લઈ ને આ નિર્ણય કર્યો છે. બાગપત જિલ્લા ના નાનકડા ગામ જોહરી માં રહેતા ચંદ્રો તોમર પોતાની ઈચ્છા ના બળ પર અનેક […]
નિત્ય સમાચાર

ભારતે કોરોના રસીકરણ નો વિશ્વ રેકોર્ડ સર્જ્યો

કોરોના ના રસીકરણ ની પ્રક્રિયા માં ભારત સરકાર દિન પ્રતિદિન ખૂબ જ આગળ વધી રહી છે જેમાં નવી પધ્ધતિ અનુસાર એક જ દિવસ માં 86 લાખ થી વધુ લોકો ને રસી આપી વિશ્વ રેકોર્ડ કર્યો છે. સરકાર દ્વારા દેશ ના દરેક પુખ્ત વ્યક્તિ ને મફત રસી ના અભિયાન અનુસાર પ્રથમ દિવસે જ ખૂબ મોટો રેકોર્ડ […]
નિત્ય સમાચાર

એક લાખ ફ્રન્ટ લાઇન વર્કર તૈયાર કરવા માટે વડાપ્રધાને ક્રેશ કોર્ષ લોન્ચ કર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોરોના ની સંભવિત ત્રીજી લહેર ને પહોંચી વળવા માટે આગોતરા આયોજન ના ભાગ રૂપે ફ્રન્ટ લાઇન વર્કર માટે ક્રેશ કોર્ષ લોન્ચ કર્યો. સમગ્ર દેશ ના 26 રાજ્યોમાં 111 તાલીમ કેન્દ્રો માં આ ક્રેશ કોર્ષ ચલાવવા માં આવશે જેમાં એક લાખ ફ્રન્ટ લાઇન વર્કર તૈયાર કરવામાં આવશે. તેમાં અલગ અલગ છ પ્રકાર […]
નિત્ય સમાચાર

અક્ષયકુમારે સેના ના જવાનો સાથે મુલાકાત કરી ડાન્સ કર્યો

હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે જમ્મુ કાશ્મીર ના બંદીપોર જિલ્લાના ગુરેજ સેક્ટર માં પહોંચી સેના ના જવાનો નો ઉત્સાહ વધાર્યો. બૉલીવુડ અભિનેતા એ અચાનક પોતાના કાર્યક્રમ માં ફેરફાર કરી જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. જ્યાં તેમના પ્રશંસકો એ સ્વાગત કર્યું હતું. ત્યાં થી તેઓ ભારતીય સેના ના કેમ્પ માં એક કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.જ્યાં જવાનો […]
નિત્ય સમાચાર

ભારત માં 2030 સુધીમાં 2.6 કરોડ હેક્ટર ઉજ્જડ જમીન થશે ફરી થી જીવંત

સંયુક્ત રાષ્ટ્ર ના વર્ચ્યુયલ સંવાદ વિશ્વ ના અગ્રણી દેશો વચ્ચે થયો જેમાં પર્યાવરણ ને લગતી સમસ્યા, રણ, દુષ્કાળ અને જમીન ધોવાણ તેમજ તેના નિરાકરણ અંગે ઉચ્ચ સ્ટાઇય ચર્ચા થઈ. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ભારત માં 2030 સુધી માં 2.6 કરોડ હેકટર ઉજ્જડ જમીન ને સજીવન કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. આ કાર્ય થી […]
નિત્ય સમાચાર

કોરોના સમય માં સૌથી વધુ સ્ટાર્ટઅપ નું રજીસ્ટ્રેશન

સ્ટાર્ટ અપ યોજના ભારત દેશ માં રોજગાર ને પ્રોત્સાહન આપવામાં સફળ થઈ રહી છે. નવા નવા બિઝનેસ શરૂ થઈ રહ્યા છે અને સરકાર તેમને પ્રોત્સાહન પણ આપી રહી છે. ભારત દેશ માં છેલ્લા 6 માસ માં દસ હજાર થી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન થયા છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ,પ્રોડક્ટ ડેવલપમેંટ, આઈ ટી વગરે માં વધુ પ્રમાણ માં […]
નિત્ય સમાચાર

IFFCO દ્વારા નેનો યુરિયા લિક્વિડ ની શોધ

IFFCO દ્વારા વિશ્વ માં પ્રથમ વખત ગુજરાત ના કલોલ ખાતે નેનો યુરિયા લિક્વિડ (પ્રવાહી સ્વરૂપે) ની શોધ કરવામાં આવી છે.તેમાં નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ પેટન્ટ ટેકનૉલોજિ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇફકો દ્વારા તેમની 50 મી વાર્ષિક સભા માં નવી દિલ્હી ખાતે વિશ્વ સમક્ષ મૂક્યું હતું. આ નેનો યુરીયા વાતાવરણ, હવા, માટી અને પાણી ને સ્વચ્છ […]
નિત્ય સમાચાર

એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન એવોર્ડ થી સન્માનીત થયા અમુલ એમડી આર.એસ. સોઢી

ભારત સરકાર ના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડીપીઆઇઆઇટી હેઠળ ની રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ એપીઓ ના એવોર્ડ માટે  અમુલ ના એમડી આર.એસ. સોઢી ની સર્વ સમ્મતિ થી ભલામણ કરવામાં આવી હતી. ગુજરાત સહકારી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમુલ) ના એમડી આર.એસ.સોઢી ને એશિયા ના પ્રતિષ્ઠિત એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન , ટોક્યો જાપાન તરફથી એવોર્ડ આપવામાં આવ્યો […]
નિત્ય સમાચાર

મુસ્લિમ સમાજ માં પ્રથમવાર કોઈ યુવતી બની ડીએસપી

મહિલાઓ કઇંક કરવાનું મન બનાવી લે પછી ક્યારેય પાછું વળી ને જોતાં નથી આપણા દેશ માં પુરુષ સમોવડી સ્ત્રી ની વાતો વચ્ચે બિહાર ના ગોપાલગંજ જિલ્લાના હથુયા માં રહેતી રઝીયા સુલ્તાન બિહાર પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલ પરીક્ષા માં પસંદ પામી છે. તેની બિહાર પોલીસ દળ માં ડીએસપી તરીકે નિમણૂક થઈ છે અને તે મુસ્લિમ […]
Load More