જાણ્યું છતાં અજાણ્યું

દેશ નું એકમાત્ર ધુમ્રપાન અને તમાકુ મુક્ત ગામ

તામિલનાડુ માં એક એવું ગામ છે જેણે છેલ્લા 40 વર્ષ થી તમાકુ મુક્ત ગામ ની ઓળખ ટકાવી રાખી છે. વિલ્લુપુરમ જિલ્લા ના એલુસેમ્પન ગામડાની વસ્તી 2700 ની છે. આ ગામડા માં કોઈ વ્યક્તિ તમાકુ, પાન,બીડી કે સિગારેટનું સેવન નથી કરતી. છેલ્લા ચાર દાયકાથી વ્યસનમુક્ત ગામ માટે બીડી ન પીવાની વિનંતી કરવામાં આવે છે. સળગતી બીડી એ ઘરો સળગાવ્યા તેનાથી ચેતી ને ગામડા માં ધૂમ્રપાન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

Related Posts