લેખાનુભુતિ

belief (વિશ્વાસ) અને trust( વિશ્વાસ) વચ્ચેની પાતળી ભેદરેખા

Belief અને Trust એકબીજાના પર્યાય અથવા તો પૂરક ગણાય. કારણ કે બંનેનો ગુજરાતી અર્થ વિશ્વાસ છે. તેમ છતાં બંને વચ્ચે આભાસી ભેદપડેલો છે. સંવેદનાની દ્રષ્ટિએ જોઈએ તો belief શબ્દ માનવની લાગણીઓ સાથે તેમજ trust શબ્દ બુદ્ધિ સાથે સંકળાયેલો છે. આ સંકલ્પનાને વિવિધ વિષયવસ્તુના માધ્યમથી સમજીએ તો સૌ પ્રથમ
નિત્ય સમાચાર

કેન્સર ગ્રસ્ત દર્દીઓ ની મદદ માટે મહેસાણા ની તિથી પ્રજાપતિએ મુંડન કરાવી પોતાના વાળ નું દાન કર્યું

સમાજ માં ઘણા પ્રકાર ના દાન કરવામાં આવે છે. જ્યારે 22 વર્ષ ની યુવતી એ સમાજ માં વાળ નું દાન કરીને દરેક યુવાન ભાઈ બહેન માટે એક અનોખુ ઉદાહરણ પૂરું પડ્યું છે. મુળ વગોસણા ના વતની અને મહેસાણા માં રહેતા વેટરનરી ડોકટર પિતા અને શિક્ષિકા માતાની શિક્ષિત યુવતી એ પોતાના સુંદર અને લાંબા વાળ નું […]
નિત્ય સમાચાર

હજારો દીકરીઓના પાલક પિતા

મહેશભાઇ સવાણી તાજેતર માં આમ આદમી પાર્ટી માં જોડાતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે પરંતુ તેમની રાજકીય સફર કે કારકિર્દી થી ઉપર આજે આપણે વાત કરીશું. મહેશભાઇ 3172 થી વધુ દીકરીઓના પાલક પિતા તરીકે ઓળખાય છે. લાખો ના પાલનહારી એવા મહેશભાઇ હજારો દીકરીઓના પ્રેરણાદાયક તરીકે ઓળખાય છે. મહેશભાઇ ના પિતા વલ્લભભાઇ સવાણી માત્ર 120 રૂપિયા પગાર […]
સફળ સાહસિક

ભારત માં Online Payment સિસ્ટમ લાવનાર સાહસિક મહિલા

ઉપાસના ટાકુ મોટી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સાથે ઉછરેલા મહિલા છે. ઉપાસના ટાકુએ સ્કુલનું ભણતર સુરતમાં પૂર્ણ કર્યું. તેમણે “National Institute of Technology”, જલંધરમાંથી   Industrial Engineering વિષયમાં B. Tech. પૂરું કર્યું. તેઓએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, યુ.એસ. માંથી Management Science & Engineering માં MS કર્યું.તેમના શિક્ષણને લીધે તેઓ સૌ પ્રથમ US માં San Diego ની HSBC માં
નિત્ય સમાચાર

માં-બાપ માટે ચેતવણી રૂપ ઘટના , મોબાઈલે યુવતીનો ભોગ લીધો

મહેસાણા જિલ્લા ના બહુચરાજી તાલુકા ના છેટાસાણા ગામ ની આ ઘટના છે. શ્રધ્ધા દેસાઇ નામની 17 વર્ષીય યુવતી મોબાઈલ ચાર્જિંગ માં મૂકી ને ફોન પર વાત કરતી હતી. તેમાં અચાનક જ બ્લાસ્ટ થતાં ને રૂમ માં આગ લાગતા આ યુવતી નું મોત થયુ હતું. રૂમ મા સૂકું ઘાસ હોવાથી આગ વધારે ઝડપ થી પ્રસરી હતી. […]
જાણ્યું છતાં અજાણ્યું

એન્જિનિયર ગુસ્તાવે એફિલ દ્વારા એફિલ ટાવર બનાવવામાં આવ્યું

19મી સદી માં ફ્રેંચ ઉદ્યોગ સાહસિક અને એન્જિનિયર ગુસ્તાવે એફિલ દ્વારા 1887 થી 1889 દરમ્યાન એફિલ ટાવર બનાવવામાં આવ્યું હતું. જે મેટલ સ્ટ્રક્ચર , બ્રિજ, ટ્રેન સ્ટેશન વગેરે બનાવવામાં નિષ્ણાત હતા. એફિલ ટાવર ની ઊંચાઈ 324 મીટર (1063 ફૂટ) છે. 1889 માં પેરિસ એક્ઝિબિશન અને વર્લ્ડ ફેર માં તેનું મુખ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ફ્રેંચ […]
જાણ્યું છતાં અજાણ્યું

ભારત નાં રૂપિયાના ચિન્હને ડિઝાઇન કરનાર ઉદયકુમાર ધર્મલિંગ

ભારતીય રૂપિયાની નિશાની ડિઝાઇનર ઉદય કુમાર ધર્મલિંગ એ 2010 માં ડિઝાઇન કરી હતી તેઓ IIT ગુવાહાટી માં  ડિઝાઇન હેડ હતા. તેમણે ભારતીય ચલણ માટે રૂપિયાના પ્રતીક માટેની ડિઝાઇનની કલ્પના કરી. પ્રતીક દેવનાગરી અક્ષર ” રા ‘અને રોમન રાજધાની અક્ષર’ આર ‘નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. અક્ષરો હિન્દીમાં રૂપીયા શબ્દ અને અંગ્રેજીમાં રૂપિયાથી લેવામાં આવ્યા […]
લેખાનુભુતિ

સ્ત્રી-પોતે જ પોતાની રક્ષક!

        સમાજની વિચારધારા પ્રમાણે બહેન કે દીકરી ત્યારે જ સુરક્ષિત છે જ્યારે એને કોઈ પુરુષનું સંબલ પ્રાપ્ત થતું હોય.એ પુરુષ પછી ભાઈ, પિતા, પતિ કે અન્ય કોઈ પાલક પુરુષ હોઈ શકે છે.ટૂંકમાં એવું કહેવાય કે સ્ત્રી ત્યારે જ સુરક્ષિત છે જ્યારે એને કોઈ પુરુષની ઓથ હોય.અને તેથી જ તો માતા-પિતા કે ભાઈ  પોતાની બેન-દીકરીને તેની […]
લેખાનુભુતિ

પાનખર (ઘડપણ)ની એકલતા કેવી રીતે દૂર કરવી

શબ્દો પાસે અર્થ જરૂર હોય છે પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે. આપણે વાત કરીશું ઘડપણ ની , કોરોના કાળ માં સૌથી વધારે સમય પસાર કરવામાં જેમને મુશ્કેલી પડી છે તે old age people છે જેને senior citizen , ઘરડા લોકો વગેરે સમાજ ના આપેલા ઉપનામ છે. ચાલો આજે કઇંક અલગ વિચારીએ ! […]
નિત્ય સમાચાર

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ માં કારગિલ દિવસ ઉજવવા માં આવ્યો

કારગિલ વિજય દિવસ પર સમગ્ર દેશ માં વિવિધ કાર્યક્રમો દ્વારા વીર શહીદો ને યાદ કરી ઉજવવામાં આવ્યો છે. આ શહીદ દિવસ ને દેશવાસીઓ ની સાથે શાળાઓ એ પણ કોરોનાની સરકારી ગાઈડલાઇન ને ધાયન રાખી ને સુંદર આયોજન કર્યા છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણા ના ભૂલકાઓ એ પણ સુંદર શુભેચ્છા કાર્ડ વડે આપણા વીર સપૂતો ને […]
Load More