ગંગા નદીને 4 નવેમ્બર, 2008 ના રોજ ભારતના વડા પ્રધાન મનમોહન સિંહે ભારતની રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરી હતી . ગંગા એ ભારતની સૌથી લાંબી નદી છે, જે 2525 કિલોમીટરની લંબાઇ ધરાવે છે ગંગા હિન્દુ ધર્મની પવિત્ર નદી છે હિન્દુઓ તેને “જીવનદાન આપતી નદી” તરીકે પૂજે છે, જેને તેને માતા ગંગા કહે
એક ભારતીય અધિકારી એ કેવી રીતે દુશ્મન કેપ્ટન ને પાકિસ્તાન નો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં મદદ કરી. ભારત દેશ ની ઉદારતા માટે ભારત દેશ નો ઇતિહાસ સાક્ષી છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણા ના સ્મરણો અને જીવન આપણ ને આજે પણ યાદ છે. આ બંને મહાપુરુષો એ દુશ્મનો ને પણ જીવનદાન અને મૃત્યુ સમયે પણ તેમનું […]
ટેક્નોલોજી ના આ સમય માં જ્યારે બાળકો ટેકનિકલ ઉપકરણો થી વીંટળાયેલા હોય છે ત્યારે એક નાનકડી બાળકી એ ફક્ત 5 મિનિટ માં 30 શ્લોક બોલી ને ઇતિહાસ રચ્યો છે અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્ર ના પુણે માં રહેતી પાંચ વર્ષ ની બાળકી મહીકા એ શ્લોક ને યાદ રાખવા અને મુખપાઠ […]
અધ્યાપક છે યુગ નિર્માતા વિદ્યાર્થી છે રાષ્ટ્ર ના ભાગ્ય વિધાતા માંડવી તાલુકા ના ગોધરાની સરકારી પ્રાથમિક શાળાએ ખૂબ અનોખી ઓળખ ઊભી કરી છે. સરહદી વિસ્તાર કચ્છ માં પણ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. બી.કે.ભેદા સરકારી વિદ્યાલય ગોધરા ની સ્થાપના 2000 માં કરવામાં આવી હતી. આ શાળા ની વિશેષતા એ છે કે શાળા સરકારી છે […]
દીપ કાલરા નો જન્મ હૈદરાબાદમાં થયો હતો અને દિલ્હી તથા અમદાવાદમાં તેમનો ઉછેર થયો હતો. તેમણે 1990 માં દિલ્હીની St. Stephen’s College માંથી ઇકોનોમિક્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને 1992 માં Indian Institute of Management(IIM), અમદાવાદથી MBA પૂરું કર્યું હતું. દીપ કાલરા એક ઉદ્યોગસાહસિક ભારતીય ઉદ્યોગપતિ છે. જેઓ ભારતીય ઓનલાઇન ટ્રાવેલ કંપની MakeMyTrip ના સ્થાપક […]
દીપાંજલી દાલમિયા એક ઉદ્યોગસાહસિક ભારતીય મહિલા કે જેઓ મેનહટનમાં Ernst & Young માં નાણાકીય સલાહકાર તરીકે ઉંચા પગાર વાળી નોકરી સાથે ઉત્કૃષ્ટ ભારતીય બનવાના સ્વપ્ન સાથે જીવી રહ્યા હતા. પરંતુ તેમને સમજાયું કે તેમનામાં એક આગ છે જેને યોગ્ય દિશામાં ખસેડવાની જરૂર છે અને તેમણે ઉદ્યોગસાહસિકતા તરફ વળાંક લેવાનો નિર્ણય કર્યો. ‘Ivy League universities’ ના […]
ભાવિશ અગ્રવાલનો જન્મ 28 ઓગસ્ટ 1985 માં પંજાબના લુધિયાણા શહેરમાં થયો હતો અને તેમનો ઉછેર એક પંજાબી હિન્દુ વાણીયા પરિવારમાં થયો હતો. તેમણે વર્ષ 2008 માં Indian Institute of Technology, Bombay માં computer science and engineering માં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હતી. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત Microsoft Research India થી રિસર્ચ ઇન્ટર્ન તરીકે કરી હતી અને […]
કોઈ પણ સ્ટાર્ટઅપ માટે તમે કેટલા યુવાન છો ? તે પ્રશ્ન જયારે આવે ત્યારે… 19 વર્ષના શ્રવણ કુમારન અને તેમના 17 વર્ષીય ભાઈ સંજય કુમારન ને યાદ કરવા જોઈએ., કારણ કે તેઓ 2012 થી પોતાની કંપની ચલાવી રહ્યા છે. તેઓ બન્ને ભારતમાં સૌથી યુવા મોબાઇલ એપ્લિકેશન પ્રોગ્રામર્સ તરીકે ઓળખાય છે અને વિશ્વની સૌથી નાનામાં નાની […]
વર્લ્ડ ફેડરેશન દ્વારા ટોક્યો પેરાઓલમ્પિક માં નોઇડા ના ડીએમ સુહાસ એલ યતિરાજ ને ભારત દેશ નું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. 2007 ની બેચ ના સુહાસ હાલ નોઇડા ના ગૌતમ બુધ્ધ નગર ના ડીએમ તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગયા માર્ચ દરમિયાન કોરોના સમય ગાળા માં જિલ્લા માં ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરીને ઘણા મોટા […]
યેકાટેરીના વિક્ટોરોવા લસિના, જેને એકટેરીના લિસિના તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક સૌથી લાંબા પગ વાળી રશિયન મોડેલ અને બાસ્કેટબોલ ખેલાડી છે. પગરખાં પહેર્યા વિના લિસિના 6 ફુટ 8.77 ઇંચ ઉંચાઇ ધરાવે છે. તેણે 2008 ના સમર ઓલિમ્પિક્સમાં રશિયન રાષ્ટ્રીય ટીમ માટે ભાગ લીધો હતો, જેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2014 માં તેણે વ્યાવસાયિક […]
























