લેખાનુભુતિ

પિતા ને લાડકી દીકરી

પિતા અને પુત્રી નો સંબંધ ખૂબ જ અનોખો હોય છે. દરેક પુત્રી માટે તેના પિતા તેના જીવન ના ખુબ મોટા હીરો હોય છે. કોઈ પણ છોકરી ગરીબ હોય કે પૈસાદાર , નાની હોય કે મોટી હોય તે ક્યારેય પણ તેના પિતા વિષે ખરાબ સાંભળી શકતી નથી. પિતા માટે પણ પોતાની દીકરી એક પરી હોય છે. […]
નિત્ય સમાચાર

હવે ખિસ્સા માં રાખી શકાશે ઑક્સીજન બોટલ

આઇઆઇટી કાનપુર ના પૂર્વ વિધ્યાર્થી અને ઇ-સ્પીન નેનો ટેક પ્રા.લી ના માલિક ડો.સંદીપ પાટિલ એ કોરોના ની બીજી લહેર માં જોયું કે કોરોના ના દર્દીઓ ને સૌથી વધુ ઑક્સીજન ની તકલીફ પડી રહી છે જેના કારણે ઘણા દર્દીઓ એ જીવ પણ ખોવા નો વારો આવ્યો છે આ પરિસ્થિતી થી તેમને ખ્યાલ આવ્યો કે ઑક્સીજન નો […]
લેખાનુભુતિ

વૃક્ષનું મહત્વ

કોરોનાના સમયમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું. આ સમયે આપણે ઑક્સિજનની મહત્તા કેટલી છે તે સારી રીતે ખબર પડી. લાખો રૂપિયા ખર્ચ કરતાં પણ લોકો પોતાનો જીવ બચાવી શક્યા નથી. આપણે આ ઑક્સિજન કુદરત પાસેથી સાવ મફતમાં  લઈએ છીએ. તો શું આપણે કુદરતનુ ઋણ ચૂકવવું ના જોઈએ? આપણે જાણીએ છીએ કે ઑક્સિજન વૃક્ષોમાંથી મળે છે. […]
લેખાનુભુતિ

” મિત્રતા “

   આપણે જ્યારે નાના હતા ત્યારે ફ્રેન્ડશીપ માટે એક વાક્ય બહુ જ આપણને આપણા ટીચર્સ  કહેતા.”A friend  in need is a friend indeed” આપણે સુવાક્ય તરીકે પણ બ્લેક બોર્ડ પર લખતા. મિત્રતા વિશે તો લોકોએ ઘણું કહી દીધું છે. પણ મારા મતે મિત્રતા એટલે આપણું જ એક સ્વરૂપ. કે જ્યાં આપણે દિલ ખોલીને બધી વાત […]
નિત્ય સમાચાર

ભારત ની દીકરી સિરિશા બાંદલા અંતરીક્ષ માં જશે

ભારત માં જન્મેલી સિરિશા બાંદલા 11 જુલાઇ ના રોજ વર્જીન ના માલિક રિચાર્ડ બેનસન સાથે અંતરિક્ષ માં જશે. સિરિશા બાંદલા આંધ્ર પ્રદેશ ના ગુતુર માં જન્મેલી છે. કલ્પના ચાવલા,રાકેશ શર્મા અને સુનિતા વિલિયમ્સ પછી અંતરિક્ષ માં જનાર તે ચોથી ભારતીય છે. 34 વર્ષીય સિરિશા નિર્ણયો લેતી વખતે બહાદુર અને મજબૂત હોય છે. તેણે યુએસ માં […]
નિત્ય સમાચાર

એમેઝોન ના CEO પદ પર થી જેફ બેજોસ રાજીનામું આપશે

એમેઝોન ના સ્થાપક અને CEO  જેફ બેજોસ પોતાના પદ પરથી રાજીનામું આપશે તેમના સ્થાને એન્ડી જેસી નવા CEO બનશે. એન્ડી જેસી હાલ માં એમઝોન ના વેબ સર્વિસિસ ના હેડ તરીકે કામ કરી રહ્યા છે. બેજોસે 27 વર્ષ પહેલા એક ગેરેજ માં ઓનલાઈન પુસ્તકો ની દુકાન ના સ્વરૂપ માં શરૂઆત કરી હતી ત્યારે તેઓ જાતે જ […]
નિત્ય સમાચાર

12 વર્ષ ની મરિયમ ની મહોલ્લા લાઈબ્રેરી

કોરોના સમય માં ખાલી સમય માં બાળકો ગેમ અને અન્ય પ્રવૃતિ માં હતા ત્યારે ઔરંગાબાદ ની 12 વર્ષ ની મરિયમ મિરઝા પોતાના પિતાની દુકાન માં પુસ્તકો વાંચી સમય પસાર કરતી હતી. તેણે 2 મહિના સુધી આ રીતે પુસ્તકો વાંચ્યા. તે પોતાના પિતાની સાથે લોક ડાઉન શરૂ થાય તે પહેલા જ ઔરંગાબાદ ની પ્રખ્યાત મૌલાના આઝાદ […]
નિત્ય સમાચાર

માત્ર 700 ગ્રામ વજન ની બાળકી ના હ્રદય ની સફળ સર્જરી

અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલે પ્રિમેચ્યોર્ડ જન્મેલ માત્ર 700 ગ્રામ વજન ધરાવતી બાળકી ના હ્રદય નું સફળ ઓપરેશન કર્યું છે. અને ખૂબ જ પડકારજનક સિધ્ધી ને હાંસલ કરી છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા માં 24 દિવસ પહેલા પ્રિમેચ્યોર્ડ માત્ર 700 ગ્રામ વજન ધરાવતી બાળકી નો જન્મ થયો હતો  જેનો જન્મ હાર્ટ ડિફેક્ટ ડકટસ આર્ટેરિયોસસ (પીડીએ) સાથે […]
નિત્ય સમાચાર

અમેરિકા માં સ્પેલિંગ Bee ની સ્પર્ધામાં ભારત નું ગૌરવ

અમેરિકા માં આઠ મી જુલાઇ એ યોજાનારી Scripps National spelling Bee સ્પર્ધા ની ફાઇનલ માટે 11 ઉમેદવારો ની પસંદગી કરવામાં આવી છે જેમાં ભારતીય મૂળ ના નવ સ્પર્ધકો છે . ઉલ્લેખનીય છે કે 1999 થી આ સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં અત્યાર સુધી 26 ભારતીય અમેરિકન ચેમ્પિયન બન્યા છે.આ સ્પર્ધા ને વિશ્વ ની સૌથી મુશ્કેલ […]
નિત્ય સમાચાર

દિપીકા કુમારી એ આર્ચરી વર્લ્ડ કપ માં દેશ માટે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

ભારતીય આર્ચર દિપીકા કુમારીએ પેરિસમાં ચાલી રહેલા તીરન્દાજી વર્લ્ડ કપ માં દેશ માટે સ્ટેજ 3 માં ગોલ્ડ મેડલ જીતવાની સાથે રિકર્વ સ્પર્ધા જીતી હતી. તેણે રશિયા ની એલેના ઓસીપોવા ને 6-0 થી હરાવી મેડલ જીત્યો હતો. આ પહેલા દિપીકા એ મિશ્ર ટીમ અને મહિલા ટીમ સાથે મળી ને ગોલ્ડ જીત્યા હતા આમ એક જ દિવસ […]
Load More