સફળ સાહસિક

ભારતના સૌથી ઝડપથી વિકસતા અને સફળ ઉદ્યોગસાહસિક માના એક

સંદીપ મહેશ્વરીનું નામ ભારતના ટોચના ઉદ્યોગસાહસિકની યાદીમાં છે. સંદીપ મહેશ્વરી ભારતના સૌથી ઝડપથી વિકસતા અને સફળ ઉદ્યોગસાહસિક માં ગણાય છે. તેમનો જન્મ  28 સપ્ટેમ્બર, 1980 માં નવી દિલ્હીમાં થયો હતો. તેમણે તેમનો કોલેજનો અભ્યાસ અધૂરો છોડી દીધો. સંદિપ મહેશ્વરી કિરોરી મોલ કોલેજ, દિલ્હી યુનિવર્સિટી માં
જાણ્યું છતાં અજાણ્યું

USB ની શોધ બરોડા માં જન્મેલા આ ગુજરાતી એ કરી હતી

મહારાજ સયાજી રાવ યુનિવર્સિટી માં ગ્રેજ્યુએટ કરનાર ભારતીય – અમેરિકન કોમ્પ્યુટર આર્કિટેક્ટ અજય ભટ્ટ દ્વારા USB ની શોધ કરવામાં આવી હતી. ખૂબ જ નાના દેખાતા આ પોર્ટ માં 80 જીબી સુધી ના ડેટા ને સ્થળાંતરીત કરી શકાય છે અને એક જગ્યાએ થી બીજી જગ્યાએ ડેટા લઈ જઈ શકાય છે. અમેરિકા ની સિટી યુનિવર્સિટી માં માસ્ટર […]
નિત્ય સમાચાર

ભારત માં 2030 સુધીમાં 2.6 કરોડ હેક્ટર ઉજ્જડ જમીન થશે ફરી થી જીવંત

સંયુક્ત રાષ્ટ્ર ના વર્ચ્યુયલ સંવાદ વિશ્વ ના અગ્રણી દેશો વચ્ચે થયો જેમાં પર્યાવરણ ને લગતી સમસ્યા, રણ, દુષ્કાળ અને જમીન ધોવાણ તેમજ તેના નિરાકરણ અંગે ઉચ્ચ સ્ટાઇય ચર્ચા થઈ. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ભારત માં 2030 સુધી માં 2.6 કરોડ હેકટર ઉજ્જડ જમીન ને સજીવન કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. આ કાર્ય થી […]
લેખાનુભુતિ

બાળક ઘડતરમાં પ્રમુખ ભૂમિકા – માતા-પિતાની

આજની યુવા પેઢીમાં ઘટતા જતા સંસ્કારો, સદગુણો, પ્રમાણિકતા, સત્યનિષ્ઠા જેવા પાયાના સદગુણો કે મૂલ્યો ને પુનઃ પ્રસ્થાપિત કરવાની જવાબદાર ભૂમિકા બાળ ઉછેરના તબક્કાથી કાર્યરત થાય છે માટે બાળકના ઘડતરમાં પ્રમુખ ભૂમિકા માતા પિતાની કે કુટુંબના સભ્યોની છે કારણકે બાળકનો પ્રથમ પ્રેમ માતા-પિતા છે. આથી માતા-પિતા બાળકના માર્ગદર્શક બને તો બાળકને યોગ્ય દિશા મળે.     માતા-પિતા […]
લેખાનુભુતિ

ત્રેવડ-કપરા કાળની સંજીવની

કહેવાય છે કે જીવન જીવવાની રીતભાત શીખવતું અને તમામ પ્રકારના માનવજીવનને સ્પર્શતા પ્રશ્નોનું નિરાકરણ લાવતા શાસ્ત્રો એટલે શત્ શાસ્ત્રો ! આ શાસ્ત્રો અને પવિત્ર ગ્રંથો માનવનના જીવનમાં ડગલે ને પગલે ઉદ્ભવતી સમસ્યાઓના નિરાકરણ માટે  ઉપયોગી થઈ પડે છે. કહેવાય છે કે જો માનવ સંસ્કૃતિ અને સાહિત્ય ને સારી રીતે પચાવે તો બેશક ગમે તેવા કપરા […]
નિત્ય સમાચાર

કોરોના સમય માં સૌથી વધુ સ્ટાર્ટઅપ નું રજીસ્ટ્રેશન

સ્ટાર્ટ અપ યોજના ભારત દેશ માં રોજગાર ને પ્રોત્સાહન આપવામાં સફળ થઈ રહી છે. નવા નવા બિઝનેસ શરૂ થઈ રહ્યા છે અને સરકાર તેમને પ્રોત્સાહન પણ આપી રહી છે. ભારત દેશ માં છેલ્લા 6 માસ માં દસ હજાર થી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન થયા છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ,પ્રોડક્ટ ડેવલપમેંટ, આઈ ટી વગરે માં વધુ પ્રમાણ માં […]
જાણ્યું છતાં અજાણ્યું

60 મિનિટ થી ઓછા સમય માં 33 વાનગી બનાવી રેકોર્ડ સર્જ્યો

10 વર્ષની સાનવી એમ પ્રજીત જે કેરળની રહેવાસી છે તેણે 60 મિનિટ થી ઓછા સમય માં 33 વાનગી બનાવી રેકોર્ડ સર્જિ દીધો છે. તે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન બનાવ્યું છે.તેણે 60 મિનિટ થી ઓછા સમયમાં ઇડલી,વાફેલ,મકાઇ ના ભજીયા,મશરૂમ,પનીર ટિક્કા,સેન્ડવિચ,પાપડી ચાટ,ચિકન રોસ્ટ જેવી 33 વાનગીઓ બનાવી રેકોર્ડ સર્જ્યો છે. […]
જાણ્યું છતાં અજાણ્યું

16 વર્ષની છોકરી “Aava murto” એક દિવસ માટે ફિનલેંડની વડાપ્રધાન બની

ફિનલેંડ ના વડાપ્રધાન સન્ના મારીને છોકરીઓના અધિકાર ને પ્રોત્સાહન આપવાના અભિયાન ના ભાગરૂપે ફક્ત 16 વર્ષ ની છોકરી આવા મુર્તો ને 1 દિવસ માટે વડાપ્રધાન પદ સોંપ્યું હતું. માનવધિકાર ના મુદ્દાઓ પર અભિયાન ચલાવતી છોકરીઓ ના ગ્રૂપ માં થી આવા મુર્તો ને પસંદ કરવામાં આવી હતી. જે ટેક્નિકલી ઉદ્યોગોમાં છોકરીઓ ની કુશળતા અને જાગૃતિ અંગે […]
સફળ સાહસિક

દિલ્હીની ટોચની 30 મહિલા ઉદ્યમીઓમાંની એક હોવાનો એવોર્ડ મેળવનાર ઉદ્યોગપતિ

ગુરલીન કૌર ટિકકુ આજે લોકોને તેમની જીવનશૈલી, આવશ્યકતાઓ અને ભાવિ યોજનાઓના આધારે સંપત્તિને આગળ વધારવામાં માટે સલાહ આપવામાં મદદ કરે છે. તેઓ College of Business Studies દિલ્હીથી સ્નાતક છે અને તેમણે ગાઝિયાબાદના IMT થી MBA પણ કર્યું છે. હાલમાં તેઓ “Certificate program in Financial Planning”. ને આગળ ધપાવી રહ્યા છે. ઉપરાંત, તેમને દિલ્હીની ટોચની 30 […]
સફળ સાહસિક

આધુનિક-સમજશકિત, સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યમી અને ત્રણ સફળ સાહસોના સ્થાપક આકાંશા અંશુ

આકાંશા અંશુ એક આધુનિક-સમજશકિત, સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યમી અને ત્રણ સફળ સાહસોના સ્થાપક છે. તે એક એન્ટરપ્રાઇઝ ટેકનોલોજીની પૃષ્ઠભૂમિમાંથી આવે છે, એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે, અને આંતરરાષ્ટ્રીય બજાર માટે IT સેવાઓથી લઈને બિઝનેસ ડેવલપમેન્ટ સુધીની વિવિધ ભૂમિકાઓનું સંચાલન કર્યું છે. આકાંશા પાસે ટેકનોલોજી, માર્કેટિંગ અને સ્વયંસંચાલનની કુશળતા છે. તેઓ તેમના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને
Load More