રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ નું નામ બદલી ને મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામા આવ્યું છે. મેજર ધ્યાન ચંદ નો જન્મ 29 ઓગસ્ટ 1905 માં થયો હતો. તેઓ ભારતીય હોકી ના ખેલાડી હતા. તેમને God of Hockey પણ કેહવામાં આવતા હતા. તેમણે 1980 થી 1964 દરમ્યાન આઠ માં થી સાત ઓલમ્પિક માં ફિલ્ડ […]
ભારત ને અથેલેટિક્સ માં સૌ પ્રથમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી. ભારત દેશ માટે ગૌરવ ની પળ બની. ભારતીય એથલીટ અને ભારતીય સેનાના જુનિયર કમિશ્નર ઓફિસર નીરજ ચોપરા દ્વારા પોતાનું અને દેશ નું સપનું સાકાર કરતા 7 ઓગસ્ટ ના રોજ ટોક્યો ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ મેળવી આ સિધ્ધી હાંસલ કરી. ભારત ની આ જીત થી […]
નીરવ ઠક્કર ઉદારતા ના સાગર છે જેમણે રસ્તે રઝળતા વૃધ્ધો ની સેવા કરી ને સમાજ માં પ્રેરણાદાઈ કામ કર્યું છે. “ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે બધાનો વિચાર દે” – મરીજ વડોદરા ના ગોગી રોડ પર શ્રીજીવિલા સોસાયટી માં પરિવાર સાથે રહેતા અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા નિરવ ભાઈ […]
પુસરલા વેંકટા સિંધુ ( જન્મ 5 જુલાઇ 1995)તેણે તાજેતર માં ટોક્યો ઓલમ્પિક ની વિમેન્સ બેડમિન્ટન સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશ નું ગૌરવ વધાર્યું છે. તેણે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ સહિત BWF સર્કિટ માં મેડલ જીત્યા છે, તે બેડમિન્ટન માં વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય છે. તેને તે ઉપરાંત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને […]
દીકરી એટલે સમજણ નું સરોવર , અરવલ્લી ના મોડાસા ના ગઢા ગામમાં રહેતી દીકરી દરેક દીકરીઓ માટે પ્રેરણાદાયી કામ કરે છે જેનું નામ છે “તન્વી”. આજકાલ ની Generation ના બાળકો જેમને ઘર ના નાનામોટા કામ કરવામાં આળસ આવતી હોય છે. અને અમુક કામ કરવામાં બાળકો નાનમ અનુભવતા હોય છે તે બાળકો માટે તે માટે આ […]
સમાજ માં ઘણા પ્રકાર ના દાન કરવામાં આવે છે. જ્યારે 22 વર્ષ ની યુવતી એ સમાજ માં વાળ નું દાન કરીને દરેક યુવાન ભાઈ બહેન માટે એક અનોખુ ઉદાહરણ પૂરું પડ્યું છે. મુળ વગોસણા ના વતની અને મહેસાણા માં રહેતા વેટરનરી ડોકટર પિતા અને શિક્ષિકા માતાની શિક્ષિત યુવતી એ પોતાના સુંદર અને લાંબા વાળ નું […]
મહેશભાઇ સવાણી તાજેતર માં આમ આદમી પાર્ટી માં જોડાતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે પરંતુ તેમની રાજકીય સફર કે કારકિર્દી થી ઉપર આજે આપણે વાત કરીશું. મહેશભાઇ 3172 થી વધુ દીકરીઓના પાલક પિતા તરીકે ઓળખાય છે. લાખો ના પાલનહારી એવા મહેશભાઇ હજારો દીકરીઓના પ્રેરણાદાયક તરીકે ઓળખાય છે. મહેશભાઇ ના પિતા વલ્લભભાઇ સવાણી માત્ર 120 રૂપિયા પગાર […]
મહેસાણા જિલ્લા ના બહુચરાજી તાલુકા ના છેટાસાણા ગામ ની આ ઘટના છે. શ્રધ્ધા દેસાઇ નામની 17 વર્ષીય યુવતી મોબાઈલ ચાર્જિંગ માં મૂકી ને ફોન પર વાત કરતી હતી. તેમાં અચાનક જ બ્લાસ્ટ થતાં ને રૂમ માં આગ લાગતા આ યુવતી નું મોત થયુ હતું. રૂમ મા સૂકું ઘાસ હોવાથી આગ વધારે ઝડપ થી પ્રસરી હતી. […]
કારગિલ વિજય દિવસ પર સમગ્ર દેશ માં વિવિધ કાર્યક્રમો દ્વારા વીર શહીદો ને યાદ કરી ઉજવવામાં આવ્યો છે. આ શહીદ દિવસ ને દેશવાસીઓ ની સાથે શાળાઓ એ પણ કોરોનાની સરકારી ગાઈડલાઇન ને ધાયન રાખી ને સુંદર આયોજન કર્યા છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણા ના ભૂલકાઓ એ પણ સુંદર શુભેચ્છા કાર્ડ વડે આપણા વીર સપૂતો ને […]
એક ભારતીય અધિકારી એ કેવી રીતે દુશ્મન કેપ્ટન ને પાકિસ્તાન નો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં મદદ કરી. ભારત દેશ ની ઉદારતા માટે ભારત દેશ નો ઇતિહાસ સાક્ષી છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણા ના સ્મરણો અને જીવન આપણ ને આજે પણ યાદ છે. આ બંને મહાપુરુષો એ દુશ્મનો ને પણ જીવનદાન અને મૃત્યુ સમયે પણ તેમનું […]
























