Home Archive by category નિત્ય સમાચાર (Page 6)
નિત્ય સમાચાર

શ્રમજીવી મહિલાઓ માટે તો દરરોજ મધર્સ ડે

મધર્સ ડે, દર વર્ષે મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે. લોકો ઘેર ઘેર તેમની માતા સાથે ફોટા પાડી છે. અને તેમની માતાને કેક ખવડાવીને મધર્સ ડે ઉજવે છે. ત્યારબાદ કોઈ મધર્સ ડે પાર્ટી ઉજવે છે. કોઈ બહાર તેમની માતા સાથે હોટલમાં જમવા જાય છે. તેમના બાળકો તેમની માતાને મધર્સ ડે ના દિવસે […]
નિત્ય સમાચાર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મું દ્વિવાર્ષિક શૈક્ષણિક અધિવેશન

બાળક તેના પરિવાર સાથે વધુ સમય વિતાવે છે. તે રીતે બાળકના પરિવાર પછી શિક્ષક સૌથી વધુ બાળક સાથે સમય વિતાવે છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના 29 માં દ્વિ વાર્ષિક શૈક્ષણિક અધિવેશન ગાંધીનગર ખાતે વલાદ ગાંધીનગર ખાતે યોજાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. વિશાલ શિક્ષક ગણને […]
નિત્ય સમાચાર

ઇસ્કોન સંપ્રદાય દ્વારા શ્રીમદ ભગવત ગીતા ધર્મગ્રંથનું નિ:શુલ્ક વિતરણ

હિન્દુ ધર્મ અનેક ધર્મગ્રંથોથી સમૃદ્ધ છે. પરંતુ, તેમાં શ્રીમદ્ ભગવત ગીતાનું મહત્વ અનેરું છે. સંસ્કૃત ભાષામાં લખાયેલ આ મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે. સંપૂર્ણ ગીતા યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવી હતી. ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકથી રચાયેલ ગીતા સદીઓથી મનુષ્યને માર્ગદર્શન પૂરું પાડતી આવી છે. ગીતાને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ, વિદેશમાં […]
નિત્ય સમાચાર

૨૧મી જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મહેસાણામાં પ્રારંભ

પ્રાચીન કાળથી ભારતમાં યોગનું ખૂબ મહત્વ છે. ઋષિમુનિ તથા સામાન્ય જનમાનસ પણ યોગને ખૂબ મહત્વ આપતા હતા. યોગ એક એવી કળા કે વિજ્ઞાન છે જેનાથી મનુષ્ય શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. આજના સમયમાં યોગ એક વરદાન સમાન છે. તેથી આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેનું મહત્વ વધી રહ્યું છે. ૨૧ […]
નિત્ય સમાચાર

ગુજરાતમાં થયું ૨૭ દર્દીઓના જીવનમાં નવજીવન આપનાર અંગદાન

શારીરિક ખોડખાંપણનો સામનો વ્યક્તિને જન્મજાત કે આકસ્મિક ઘટનાથી  કરવો પડતો હોય છે.  આ અપંગતા વ્યક્તિને ફક્ત શરીરથી પીડા નથી આપતી પરંતુ, માનસિક રીતે પણ વ્યક્તિને પીડિત કરે છે. વ્યક્તિને સ્વનિર્ભર બનવામાં ઘણીબધી પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડે છે. આવા સમયે મનુષ્ય દ્વારા કરવામાં આવતું અંગદાન અપંગ વ્યક્તિ માટે નવજીવન પ્રદાન કરનાર થઈ પડે છે. અંગદાન […]
નિત્ય સમાચાર

અનાથ બાળકો અને નિઃસહાય વૃધ્ધો માટે આજીવન મફતમાં રહેવાની વ્યવસ્થા કરનાર દેવ યોગી

દેવ યોગી કે સાક્ષાત દેવ દુત – 88 વર્ષની જીવન યાત્રા કરી અનંત યાત્રાએ ચાલ્યા ગયા. પોતાના અવાજમાં ખૂબ જ નિર્ભરતા અને સાહસિક તેમજ સમાજના દીનદુખીયાની સેવા કરવા માટે પોતાના પરિવારનો પણ ત્યાગ કરનાર ત્યાગમૂર્તિ. માણસનો જન્મ થાય એટ્લે તેનું મૃત્યુ થવું સ્વાભાવિક છે પણ કેટલાક જીવ આ દુનિયામાં પોતાની સુગંધ કાયમ માટે ફેલાવી જતાં […]
નિત્ય સમાચાર

મધ્યમ પરિવારનો પુત્ર બન્યો આઇએએસ

કોશિશ કરનેવાલોકી કભી હાર નહીં હોતી , લહરો સે ડરકર નૌકા પાર નહી હોતી , મન કા વિશ્વાસ રગોમે સાહસ ભરતા હૈ , ચઢકર ગીરના  ગીરકર ચઢના , આખિર ઉસકી મહેનત બેકાર નહીં હોતી, કોશિશ કરનેવાલોકી કભી હાર નહીં હોતી ગુજરાતના જયવિર ગઢવી તેનું ખૂબ જ સુંદર અને સચોટ ઉદાહરણ છે જેઓ પ્રથમ પ્રયાસમાં જ જીપીએસસી પાસ […]
નિત્ય સમાચાર

શાકભાજી વેચનાર માતપિતાની દીકરી બની સિવિલ જજ

માણસ પોતાના લક્ષ્ય પર ભરોસો રાખીને પૂરી લગન સાથે તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરેતો એક દિવસ તેને પોતાની મહેનતનુ પરિણામ મળે જ છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે ઇન્દોરની અંકિતા નાગર. જેના માતપિતા શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહ્યા છે. અંકિતા નાનપણથીજ કાયદાનો અભ્યાસ ઇચ્છતી હતી અને એલએલબીના અભ્યાસ દરમ્યાન તેને જજ બનવાનું મન બનાવી […]
નિત્ય સમાચાર

રણમાં જંગલ ઊભું કરી અસંખ્ય જીવોના તારણહાર જાદવ મોલાઈ પાયેંગ

જાદવ મોલાઈ પાયેંગ આસામના છે અને એક નાની ઝૂંપડીમાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. તેઓ ખેતી અને ગાય-ભેંસ રાખી પોતાની આજીવિકા પૂરી કરે છે. તે એક પર્યાવરવિદ અને વનકાર્યકર છે. જેઓ ભારતના ફોરેસ્ટ મેન તરીકે ઓળખાય છે. 1979 માં જ્યારે તેઓ 16 વર્ષના હતા ત્યારે જોયું કે રેતીના પટમાં હજારોની સંખ્યામાં સાપો મરેલા […]
નિત્ય સમાચાર

ભારતરત્ન લતાજી એક સરળ વ્યક્તિત્વ

માણસની ઓળખાણ પોતાનું વ્યક્તિત્વ હોય છે એની માનવતા એની રીતભાતથી જ દેખાય છે આજે આપણે એવા વિરલ વ્યક્તિત્વની વાત કરીશું કે જેમના જેવા હવે દુનિયામાં ફરીથી આવે તે કદાચ શક્ય નથી. આપણે નશીબદાર કે તેમને જોયા અને સાંભળ્યા. લતા મંગેશકર એક એવું વિરલ અને અજોડ વ્યકતિત્વ હતું કે તેમના માટે એક ફ્રેમ બનાવવી અશક્ય છે. […]
Load More