Home Archive by category નિત્ય સમાચાર (Page 8)
નિત્ય સમાચાર

મહેસાણા શહેર નું ગૌરવ તસ્નીમ ઈરફાન મીર

તસ્નીમ મીર ની બેડમિન્ટન સ્પર્ધા માટે ભારતીય ટીમ માં પસંદગી થઇ છે. તસ્નીમ મીર સાઈના નેહવાલ સાથે ભાગ લેશે. ભારતીય ટીમ માં પસંદગી થનાર તે પ્રથમ નાની વાય ની ગુજરાતી બેડમિન્ટન ખેલાડી છે જે ગુજરાતીઓ માટે ખૂબ જ ગર્વ ની વાત છે. તે ડેનમાર્ક ખાતે ઉબેર કપ ટુર્નામેન્ટ માટે એક્ટોમ્બર માં ભાગ  લેવાની
નિત્ય સમાચાર

પર્યુષણ પર્વે પૂ.આચાર્ય શ્રી જયસુંદર સુરીશ્વરજી મ.સા એ માતા પિતા અને બાળકો ની સ્થિતિ વિષે પ્રકાશ પાડ્યો

ઉપનગર જૈન સંઘ મહેસાણા માં પર્યુષણ પર્વ પ્રથમ દિવસે પ્રવચન કાર પૂ.આચાર્ય શ્રી જયસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબે માતા પિતા અને બાળકો ની સ્થિતિ વિષે પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આજ ના લેખકો અને સલાહકારો માં-બાપ ને પોતાના સંતાન ને મન ફાવે તેમ વર્તવા દેવા અને જરૂર પડે ત્યારે મીઠો ઠપકો આપવાનું કહી રહ્યા છે […]
નિત્ય સમાચાર

ઇસ્કોન મંદિર મહેસાણા જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ ભક્તિ માં રંગાયું

સમગ્ર ભારત અને વિશ્વ માં જન્માષ્ટમી પર્વ ખૂબ જ રંગેચંગે ઉજવવામાં આવ્યો. જેમાં ઇસ્કોન પરિવારે પણ તેમના તમામ મંદિરો માં ભગવાન કૃષ્ણ નો જન્મોત્સવ ધામધૂમ થી ઉજવ્યો. મહેસાણા ઇસ્કોન પરિવાર ના ભાવિક ભક્તો અને નગરજનો પણ કૃષ્ણ ભક્તિ માં જોડાયા અને ભાવપૂર્ણ જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી  કરી. આ પ્રસંગે બાલ કૃષ્ણ ને દૂધ,દહી અને […]
નિત્ય સમાચાર

ઇસ્કોન ના સ્વામી પ્રભુપાદ ની 125 મી જન્મ જયંતિ નિમિતે સરકારે 125 રૂપિયા નો સ્મારક સિક્કો બહાર પાડ્યો

ઇસ્કોન ના માધ્યમથી સમગ્ર વિશ્વ મા “હરે રામ હરે કૃષ્ણ” નું નામ ગુંજતું કરનાર અને કૃષ્ણ ને ગ્લોબલ ભગવાન તરીકે સ્થાપિત કરનાર, દેશ વિદેશ માં કૃષ્ણ ભક્તિ ની અલખ જગાવનાર પરમ શ્રદ્ધેય , પૂજનીય શ્રીલ ભક્તિ વેદાંતસ્વામી પ્રભુપાદ ની જન્મ જયંતિ સમગ્ર દેશ અને ઇસ્કોન પરિવાર ઉજવી રહ્યો છે. ભગવાન કૃષ્ણ ના ચરિત્ર અને જીવન […]
નિત્ય સમાચાર

અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ભારત સરકાર ના શ્રમ મંત્રાલય દ્વારા ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ

અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ભારત સરકાર ના શ્રમ મંત્રાલય હેઠળ કેન્દ્ર સરકારે ઈ-શ્રમ પોર્ટલ નેશનલ ડેટાબેઝ ની જાહેરાત કરી છે. સરકારની આ પહેલ સાથે તમામ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ દેશના તમામ અસંગઠિત કામદારો સુધી પહોંચશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈ-શ્રમ પોર્ટલનો લોગો લોન્ચ કર્યો છે. ઈ-શ્રમ પોર્ટલ દ્વારા સરકાર […]
નિત્ય સમાચાર

પાલનપુરમાં ઇકો ફ્રેંડલી ગણપતિની મુર્તિ બનાવતા માં-દીકરી

આજે સમગ્ર વિશ્વ પ્રદૂષણની સમસ્યાથી ચિંતિત છે ત્યારે ગુજરાત સરકાર દર વર્ષે ગણપતિ અને અન્ય મુર્તિઓ માટીમાંથી બનાવવાનો આગ્રહ રાખે છે જેથી પર્યાવરણને નુકશાન ન થાય. પીઓપીથી બનેલી અને કેમિકલથી રંગાયેલી મુર્તિઓ જ્યારે પાણીમાં પધરાવવામાં આવે છે ત્યારે તે પાણી અને પાણીમાં રહેતા જીવોને નુકશાન કરી મોત સુધી લઈ જાય છે. આસ્થા અને શ્રધ્ધાના પર્વ […]
નિત્ય સમાચાર

રોટરી ક્લબ ઓફ મહેસાણા દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી

શ્રાવણ માસ એટ્લે ભક્તિ નો મહિનો, ભગવાન શિવ અને કાળિયા ઠાકર કૃષ્ણ નો મહિનો. ભારત દેશ હજારો વર્ષો થી કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. સૌનો પ્રિય કૃષ્ણ કનૈયો દર વર્ષે એજ સ્વરૂપે ભક્તિ ભાવ થી વ્હાલો લાગે છે. રોટરી કલબ ઓફ મહેસાણા દ્વારા રોટરી હૉલ મહેસાણા ખાતે તમામ રોટરી પરિવાર સાથે કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય રાસ […]
નિત્ય સમાચાર

મહેસાણા લલિત કલા કેન્દ્ર ખાતે ઝવેરચંદ મેઘાણી ની 125 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદમેઘાણી ની 125 મી જન્મ જયંતિ ને ગુજરાત સરકાર દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ અને સાપુતારા જેવા સ્થળો પર સરકારશ્રી દ્વારા તેમના દેશભક્તિ અને અન્ય ગીતો સાથે નું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા શહેર માં સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત લલિત કલા કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ […]
નિત્ય સમાચાર

ગુજરાત ના સામાન્ય પરિવાર ની દીકરી ટોક્યો પેરાઓલમ્પિક માં દેશ માટે સિલ્વર મેડલ જીતી

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા ના સુંઢીયા ગામ ની વતની અને ટોક્યો પેરાઓલમ્પિક ગેમ માં ટેબલ ટેનિસ માં ભારત દેશ માટે રમી રહેલ  ભાવિના પટેલે દેશ અને ગુજરાત નું નામ રોશન કર્યું છે તેણે ટેબલ ટેનિસ ની વુમન સિંગલ્સ માં ચીન ની ઝાંગ મિયાઓ ને હરાવી ક્લાસ 4 ની કેટેગરી ની ફાઇનલ માં પ્રવેશ કર્યો હતો. […]
નિત્ય સમાચાર

સિંગલ ચાર્જ માં 160 કિલોમીટર સુધી ચાલશે.. Rugged ઇલેક્ટ્રીક સ્કુટર

ભારતીય કંપની eBike Go એ માર્કેટ માં જી1 અને જી1+ વેરિયન્ટ માં Rugged ઇલેક્ટ્રીક સ્કુટર લોન્ચ કર્યું છે. જેમાં બે 2KWH ની બેટરી લગાવવામાં આવી છે જેને આસાનીથી બદલી શકાય છે. કંપની નો દાવો છે કે બેટરી ને 3.5 કલાક માં ચાર્જ કરી શકાય છે અને 160 કી.મી. સુધી ચલાવી શકાય છે. આમાં એક 3KW […]
Load More