બેજુ રવિન્દ્રનનો જન્મ 1980 માં કેરળના અજિકોડ માં થયો હતો. તેણે પ્રાથમિક શિક્ષણ અજિકોડમાં કર્યું હતું. તેના માતાપિતા શિક્ષકો હતા. પૂર્ણ બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગ કન્નુર કેરળ માં જ પૂરું કર્યું. તેને રમતગમતમાં વધુ રસ હતો. તે ક્રિકેટ, ફૂટબોલ, ટેબલ ટેનિસ વગેરે જેવી રમતો રમતો હતો. બૈજુ
કેલિફોર્નિયા ના કિનારે ઓરેગોન સરહદ થી દક્ષિણ માં આ વૃક્ષ છે જે હાયપેરિયન ના નામથી પણ ઓળખાય છે. જે રેડવૂડ નેશનલ પાર્ક માં જમીન થી 379 ફૂટ ઊંચું છે. પ્રકૃતિ શાસ્ત્રી ક્રિશ એટકીન્સ અને માઈકલ ટેલર દ્વારા 25 ઓગસ્ટ 2006 ના રોજ હાયપેરિયન ની શોધ થઈ હતી.તેમાં 18600 ક્યુ.ફૂટ લાકડું હોવાનો અંદાજ છે અને તે […]
ઈ-મેઇલની શોધ કોઈ અમેરિકન દ્રારા નહીં પરંતુ 1978 માં 14 વર્ષના ભારતીય છોકરા વી.એ.શિવા અય્યાદુરાઇએ કરી હતી. તે ભારતીય અમેરિકન એંજિનિયર, રાજકારણી અને એન્ટરપ્રોનિયર છે. 1978 માં તેણે એક કોમ્પ્યુટર પ્રોગ્રામ વિકસિત કર્યો હતો જેનું નામ તેણે e Mail રાખ્યું હતું અને કોપીરાઇટ માટે અરજી કરી હતી. જે 1982 માં યુનાઈટેડ સ્ટેટ્સ ની કોપીરાઇટ ઓફીસે […]
ભારત માં ત્રણ દિવસીય ટોયકેથન ગ્રાન્ડ ફિનાલે યોજાઇ રહ્યો છે. ભારત ના શિક્ષણ મંત્રાલય, માઇક્રો , લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય , મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ અન્ય મંત્રાલયો એ સંયુક્ત પણે 5 જાન્યુઆરી 2021 ના રોજ ટોયકેથન શરૂ કર્યું હતું જેમાં દેશ ના લગભગ એક લાખ થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી અને […]
ઉત્તર પ્રદેશ ના નોઇડા સ્ટેડિયમ માં આવેલ શૂટિંગ રેન્જ ને શૂટર દાદી ચંદ્રો તોમર થી ઓળખવામાં આવશે. ઉત્તર પ્રદેશ ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ભાજપ ના ધારા સભ્ય ધીરેન્દ્રસિંહ ઠાકુર ની માંગ ને લઈ ને આ નિર્ણય કર્યો છે. બાગપત જિલ્લા ના નાનકડા ગામ જોહરી માં રહેતા ચંદ્રો તોમર પોતાની ઈચ્છા ના બળ પર અનેક […]
કોરોના ના રસીકરણ ની પ્રક્રિયા માં ભારત સરકાર દિન પ્રતિદિન ખૂબ જ આગળ વધી રહી છે જેમાં નવી પધ્ધતિ અનુસાર એક જ દિવસ માં 86 લાખ થી વધુ લોકો ને રસી આપી વિશ્વ રેકોર્ડ કર્યો છે. સરકાર દ્વારા દેશ ના દરેક પુખ્ત વ્યક્તિ ને મફત રસી ના અભિયાન અનુસાર પ્રથમ દિવસે જ ખૂબ મોટો રેકોર્ડ […]
આજના ટેકનોલોજીકલ યુગમાં સોશીયલ મીડિયા અને અન્ય માધ્યમોના કારણે આજનું બાળક પરિવાર, સમાજ અને ખાસ તો પોતાના મિત્ર વર્તુળથી વિખૂટી પડી ગયું છે અને આનુ જો કોઈ સબળ કારણ હોય તો તે છે શિક્ષણ. શિક્ષણ જરૂરી નથી કે શાળામાં થી જ મળે પોતાના ઘરમાંથી અને ઘરના વાતાવરણથી પણ મહદઅંશે શિક્ષણ અને કેળવણી મળતી હોય છે […]
અક્ષય રૂપરેલીયા, જેમને “બ્રિટનનો ભારતીય મૂળનો સૌથી નાનો કરોડપતિ યુવાન છોકરો” પણ કહી શકાય. તેમનો જન્મ 16 July, 1998 માં UKમાં થયો હતો. તેમણે તેમનું શિક્ષણ Queen Elizabeth’s School લંડનમાં પૂરું કર્યું. જ્યારે આપણામાંના મોટા ભાગના લોકો કોલેજમાં ફ્રી-ટાઇમ દરમિયાન અસાઇનમેન્ટ્સ બનાવતા હોય અથવા તો બિઅર-પોંગ રમતા હોય છે ત્યારે થોડા એવા અસાધારણ લોકો છે જે […]
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોરોના ની સંભવિત ત્રીજી લહેર ને પહોંચી વળવા માટે આગોતરા આયોજન ના ભાગ રૂપે ફ્રન્ટ લાઇન વર્કર માટે ક્રેશ કોર્ષ લોન્ચ કર્યો. સમગ્ર દેશ ના 26 રાજ્યોમાં 111 તાલીમ કેન્દ્રો માં આ ક્રેશ કોર્ષ ચલાવવા માં આવશે જેમાં એક લાખ ફ્રન્ટ લાઇન વર્કર તૈયાર કરવામાં આવશે. તેમાં અલગ અલગ છ પ્રકાર […]
હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે જમ્મુ કાશ્મીર ના બંદીપોર જિલ્લાના ગુરેજ સેક્ટર માં પહોંચી સેના ના જવાનો નો ઉત્સાહ વધાર્યો. બૉલીવુડ અભિનેતા એ અચાનક પોતાના કાર્યક્રમ માં ફેરફાર કરી જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. જ્યાં તેમના પ્રશંસકો એ સ્વાગત કર્યું હતું. ત્યાં થી તેઓ ભારતીય સેના ના કેમ્પ માં એક કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.જ્યાં જવાનો […]
























