ટેક્નોલોજી ના આ સમય માં જ્યારે બાળકો ટેકનિકલ ઉપકરણો થી વીંટળાયેલા હોય છે ત્યારે એક નાનકડી બાળકી એ ફક્ત 5 મિનિટ માં 30 શ્લોક બોલી ને ઇતિહાસ રચ્યો છે અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્ર ના પુણે માં રહેતી પાંચ વર્ષ ની બાળકી મહીકા એ શ્લોક ને યાદ રાખવા અને મુખપાઠ […]
અધ્યાપક છે યુગ નિર્માતા વિદ્યાર્થી છે રાષ્ટ્ર ના ભાગ્ય વિધાતા માંડવી તાલુકા ના ગોધરાની સરકારી પ્રાથમિક શાળાએ ખૂબ અનોખી ઓળખ ઊભી કરી છે. સરહદી વિસ્તાર કચ્છ માં પણ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. બી.કે.ભેદા સરકારી વિદ્યાલય ગોધરા ની સ્થાપના 2000 માં કરવામાં આવી હતી. આ શાળા ની વિશેષતા એ છે કે શાળા સરકારી છે […]
વર્લ્ડ ફેડરેશન દ્વારા ટોક્યો પેરાઓલમ્પિક માં નોઇડા ના ડીએમ સુહાસ એલ યતિરાજ ને ભારત દેશ નું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. 2007 ની બેચ ના સુહાસ હાલ નોઇડા ના ગૌતમ બુધ્ધ નગર ના ડીએમ તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગયા માર્ચ દરમિયાન કોરોના સમય ગાળા માં જિલ્લા માં ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરીને ઘણા મોટા […]
આઇઆઇટી કાનપુર ના પૂર્વ વિધ્યાર્થી અને ઇ-સ્પીન નેનો ટેક પ્રા.લી ના માલિક ડો.સંદીપ પાટિલ એ કોરોના ની બીજી લહેર માં જોયું કે કોરોના ના દર્દીઓ ને સૌથી વધુ ઑક્સીજન ની તકલીફ પડી રહી છે જેના કારણે ઘણા દર્દીઓ એ જીવ પણ ખોવા નો વારો આવ્યો છે આ પરિસ્થિતી થી તેમને ખ્યાલ આવ્યો કે ઑક્સીજન નો […]
ભારત માં જન્મેલી સિરિશા બાંદલા 11 જુલાઇ ના રોજ વર્જીન ના માલિક રિચાર્ડ બેનસન સાથે અંતરિક્ષ માં જશે. સિરિશા બાંદલા આંધ્ર પ્રદેશ ના ગુતુર માં જન્મેલી છે. કલ્પના ચાવલા,રાકેશ શર્મા અને સુનિતા વિલિયમ્સ પછી અંતરિક્ષ માં જનાર તે ચોથી ભારતીય છે. 34 વર્ષીય સિરિશા નિર્ણયો લેતી વખતે બહાદુર અને મજબૂત હોય છે. તેણે યુએસ માં […]
એમેઝોન ના સ્થાપક અને CEO જેફ બેજોસ પોતાના પદ પરથી રાજીનામું આપશે તેમના સ્થાને એન્ડી જેસી નવા CEO બનશે. એન્ડી જેસી હાલ માં એમઝોન ના વેબ સર્વિસિસ ના હેડ તરીકે કામ કરી રહ્યા છે. બેજોસે 27 વર્ષ પહેલા એક ગેરેજ માં ઓનલાઈન પુસ્તકો ની દુકાન ના સ્વરૂપ માં શરૂઆત કરી હતી ત્યારે તેઓ જાતે જ […]
કોરોના સમય માં ખાલી સમય માં બાળકો ગેમ અને અન્ય પ્રવૃતિ માં હતા ત્યારે ઔરંગાબાદ ની 12 વર્ષ ની મરિયમ મિરઝા પોતાના પિતાની દુકાન માં પુસ્તકો વાંચી સમય પસાર કરતી હતી. તેણે 2 મહિના સુધી આ રીતે પુસ્તકો વાંચ્યા. તે પોતાના પિતાની સાથે લોક ડાઉન શરૂ થાય તે પહેલા જ ઔરંગાબાદ ની પ્રખ્યાત મૌલાના આઝાદ […]
અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલે પ્રિમેચ્યોર્ડ જન્મેલ માત્ર 700 ગ્રામ વજન ધરાવતી બાળકી ના હ્રદય નું સફળ ઓપરેશન કર્યું છે. અને ખૂબ જ પડકારજનક સિધ્ધી ને હાંસલ કરી છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા માં 24 દિવસ પહેલા પ્રિમેચ્યોર્ડ માત્ર 700 ગ્રામ વજન ધરાવતી બાળકી નો જન્મ થયો હતો જેનો જન્મ હાર્ટ ડિફેક્ટ ડકટસ આર્ટેરિયોસસ (પીડીએ) સાથે […]
અમેરિકા માં આઠ મી જુલાઇ એ યોજાનારી Scripps National spelling Bee સ્પર્ધા ની ફાઇનલ માટે 11 ઉમેદવારો ની પસંદગી કરવામાં આવી છે જેમાં ભારતીય મૂળ ના નવ સ્પર્ધકો છે . ઉલ્લેખનીય છે કે 1999 થી આ સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં અત્યાર સુધી 26 ભારતીય અમેરિકન ચેમ્પિયન બન્યા છે.આ સ્પર્ધા ને વિશ્વ ની સૌથી મુશ્કેલ […]
ભારતીય આર્ચર દિપીકા કુમારીએ પેરિસમાં ચાલી રહેલા તીરન્દાજી વર્લ્ડ કપ માં દેશ માટે સ્ટેજ 3 માં ગોલ્ડ મેડલ જીતવાની સાથે રિકર્વ સ્પર્ધા જીતી હતી. તેણે રશિયા ની એલેના ઓસીપોવા ને 6-0 થી હરાવી મેડલ જીત્યો હતો. આ પહેલા દિપીકા એ મિશ્ર ટીમ અને મહિલા ટીમ સાથે મળી ને ગોલ્ડ જીત્યા હતા આમ એક જ દિવસ […]
























