નિત્ય સમાચાર

IFFCO દ્વારા નેનો યુરિયા લિક્વિડ ની શોધ

IFFCO દ્વારા વિશ્વ માં પ્રથમ વખત ગુજરાત ના કલોલ ખાતે નેનો યુરિયા લિક્વિડ (પ્રવાહી સ્વરૂપે) ની શોધ કરવામાં આવી છે.તેમાં નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ પેટન્ટ ટેકનૉલોજિ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇફકો દ્વારા તેમની 50 મી વાર્ષિક સભા માં નવી દિલ્હી ખાતે વિશ્વ સમક્ષ મૂક્યું હતું. આ નેનો યુરીયા વાતાવરણ,
નિત્ય સમાચાર

એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન એવોર્ડ થી સન્માનીત થયા અમુલ એમડી આર.એસ. સોઢી

ભારત સરકાર ના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડીપીઆઇઆઇટી હેઠળ ની રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ એપીઓ ના એવોર્ડ માટે  અમુલ ના એમડી આર.એસ. સોઢી ની સર્વ સમ્મતિ થી ભલામણ કરવામાં આવી હતી. ગુજરાત સહકારી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમુલ) ના એમડી આર.એસ.સોઢી ને એશિયા ના પ્રતિષ્ઠિત એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન , ટોક્યો જાપાન તરફથી એવોર્ડ આપવામાં આવ્યો […]
નિત્ય સમાચાર

મુસ્લિમ સમાજ માં પ્રથમવાર કોઈ યુવતી બની ડીએસપી

મહિલાઓ કઇંક કરવાનું મન બનાવી લે પછી ક્યારેય પાછું વળી ને જોતાં નથી આપણા દેશ માં પુરુષ સમોવડી સ્ત્રી ની વાતો વચ્ચે બિહાર ના ગોપાલગંજ જિલ્લાના હથુયા માં રહેતી રઝીયા સુલ્તાન બિહાર પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલ પરીક્ષા માં પસંદ પામી છે. તેની બિહાર પોલીસ દળ માં ડીએસપી તરીકે નિમણૂક થઈ છે અને તે મુસ્લિમ […]
નિત્ય સમાચાર

શ્રીલંકા ના પ્રવાસ માટે શિખર ધવન કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવન ને વન ડે અને ટી 20 માટે કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. જ્યારે ભુવનેશ્વર કુમાર ને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.19 સભ્યો ની આ ટીમ માં ભાવનગરના ગરીબ પરિવાર માં થી આવતા ફાસ્ટ બોલર ચેતન સાકરીયા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ 3 […]
જાણ્યું છતાં અજાણ્યું

વિશ્વની સૌથી મોટી શાળા

વિશ્વની સૌથી મોટી શાળા ભારતના યુપી ,લખનઉ માં છે. જેનું નામ ‘સિટી મોંટેસરી સ્કૂલ’ છે. આ શાળા તેના 18 કેમ્પસ માં દર વર્ષે 40 થી 50 હજાર બાળકોને ભણાવે છે. આ શાળા ની સ્થાપના 1959 માં ડો.જગદીશ ગાંધી અને ભારતી ગાંધીએ કરી હતી. ભાડા ની જ્ગ્યા માં માત્ર પાંચ વિદ્યાર્થીઓ સાથે અને 300 રૂપિયા ની […]
નિત્ય સમાચાર

કોરોના રોગ ની ગંધ પારખી શકશે ટ્રેઇન સ્નિફર ડોગ

ફ્રેન્ચ વૈજ્ઞાનિકો એ શોધી કાઢ્યું છે કે ટ્રેઇન સ્નિફર ડોગ માણસ ના પરસેવા ની ગંધ દ્વારા કોરોના ની સચોટ આગાહી કરી શકે છે. આ કુતરાઓ કોવિડ સ્ક્રિનિંગ નું કામ મિનિટો માં કરી શકવા સક્ષમ છે. તે RTPCR ની જેમ જ ચોકસાઈ થી પરક્ષણ કરી શકે છે. કુતરાઓ તેમની સૂંઘવાની  અને ગંધ પારખવાની શક્તિ ના લીધે […]
નિત્ય સમાચાર

સંયુક્ત રાષ્ટ્ર માં ભારત ની પસંદગી

સંયુક્ત રાષ્ટ્ર ના મહત્વપૂર્ણ વિભાગ આર્થિક અને સામાજિક પરિષદ માં ભારત ચૂંટાવીને આવ્યું છે. ભારત એશિયા પેસિફિક ક્ષેત્ર માં થી ચૂંટાયું છે . વર્ષ 2022-2024 માટે ભારત ની પસંદગી કરવામાં આવી છે. તે હવે 54 સભ્યોમા નો એક છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ના વિવિધ લક્ષ્યો ની સિધ્ધી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  સંયુક્ત રાષ્ટ્ર ની […]
લેખાનુભુતિ

હવે તો માનવ બનીએ !

આજે માનવ પોતાના અસ્તિત્વને ભૂલી ગયો છે.ચોતરફ માત્ર ને માત્ર ભયનો માહોલ દેખાદે છે.માનવ જાણે પસ્તાતો હોય અને પોતાની જાતને કુદરત સમક્ષ અક્ષમ્ય ગણતો હોય તેવી લાચારી અનુભવી રહ્યો છે.માનવ હવે સમજી ગયો છે કે કુદરતને માણસની જરૂર નથી પણ માણસને કુદરતની ચોક્કસ જરૂર છે. આજે જ્યારે કુદરત રૂઠી છે ત્યારે માનવ પાંગળો બન્યો છે. […]
જાણ્યું છતાં અજાણ્યું

ઈસ.1996 માં ગૂગલ બેકરબ ના નામથી જાણીતું હતું

ઈસ.1996 માં ગૂગલ બેકરબ ના નામથી જાણીતું હતું.1996 માં લેરી પેજ અને સેરેગેઇ બ્રિને તેમના શરૂઆત ના સર્ચ એન્જિન ને બેકરબ નામ આપ્યું હતું. વેબ ની બેક લિન્ક પર થી તેના વિશ્લેષણ માટે આ નામ પસંદ કરવામાં આવ્યું હતું.તે સમયે લેરી ની ઓફિસ એક જ રૂમ માં ઘણા ગ્રેજ્યુએટ સાથે શેર કરી બનાવવામાં આવી હતી. […]
જાણ્યું છતાં અજાણ્યું

આપણી સ્માઇલીની શોધ હાર્વી રોસ બોલ નામના વ્યક્તિએ કરી હતી

આપણી સ્માઇલીની શોધ હાર્વી રોસ બોલ નામના વ્યક્તિએ કરી હતી. આને કારણે સરળતાથી આપણી ભાવના વ્યકત કરી શકીએ છીએ. હાર્વી રોસ બોલ એક અમેરિકન કોમર્શિયલ આર્ટિસ્ટ હતા તેમની આ ડિઝાઇન આંતરરાષ્ટ્રીય ચિન્હ બની ગયું છે. તેમણે સ્માઇલી ચિન્હ માટે ક્યારેય ટ્રેડમાર્ક માટે અરજી કરી નહોતી અને આના માટે તેમને ફક્ત 45 ડોલર ની જ કમાણી […]
Load More