નિત્ય સમાચાર

ભારત દેશના આ ગામમાં અન્નનો બગાડ કરવા પર દંડ વસૂલવામાં આવે છે

આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખોરાકનો બિન જરૂરી બગાડ સામાન્ય થઈ ગયો છે. ભારત દેશમાં અન્નને દેવતા ગણવામાં આવે છે તેમ છતાં આજની પેઢી તેનો દુરુપયોગ કરી રહી છે.પરંતુ છત્તીસગઢમાં આજે પણ એવું ગામ છે જે આપણી વર્ષો જૂની સંસ્કૃતિને આગળ વધારી રહી છે. છત્તીસગઢના લંકા ગામમાં આજે પણ અન્નની પુજા કરવામાં આવે
નિત્ય સમાચાર

ભારતીય નૌકાદળ નું પ્રથમ વિનાશક જહાજ INS રાજપૂત નિવૃત થયું

ભારતીય નૌકાદળ ના પ્રથમ વિનાશક જહાજ INS રાજપૂત ને 41 વર્ષ ની સેવા બાદ નૌસેના માંથી સેવા મુક્ત કરવામાં આવ્યું. INS રાજપૂત નું નિર્માણ 11 સપ્ટેમ્બર 1976 ના રોજ કરવામાં આવ્યું હતું અને 17 સપ્ટેમ્બર 1977 ના રોજ પહેલીવાર પાણી માં ઉતારવામાં આવ્યું હતું અને 4 મે 1980 નૌસેના માં સામેલ કરવામાં આવ્યું. રાજપૂત આર્મી […]
નિત્ય સમાચાર

એન્ટાર્કટિકા માં થી વિશ્વ નો સૌથી મોટો આઈસ બર્ગ તૂટી પડ્યો

એન્ટાર્કટિકા માં વિશ્વ નો સૌથી મોટો આઈસ બર્ગ તૂટી ગયો છે જેની લંબાઈ 170 કી.મી.અને પહોળાઈ 25 કી.મી. છે યુરોપીયન સ્પેસ એજેંસી એ કોપર નિક્સ સેન્ટિનેલ સેટેલાઈટ થી શોધી કાઢ્યું છે.ઈએસએ અનુસાર આ આઇસબર્ગ નો તૂટેલો ભાગ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે આઈસ બર્ગ નું આખું કદ લગભગ 4 હજાર ચોરસ કિલોમીટર થી વધુ […]
નિત્ય સમાચાર

ભીખ માંગતી વૃદ્ધ મહીલા ની ઝૂંપડી માં થી મળ્યા અધધધ.. પૈસા

જમ્મુ કશ્મીર ના નૌશેરા માં એક વૃધ્ધ મહિલા ઘણા સમય થી એકલી રહેતી હતી.તે ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ વૃધ્ધ મહિલા ને જ્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા વૃધ્ધાશ્રમ માં મૂકવામાં આવી ત્યારે તેની ઝૂંપડી ની તપાસ કરતાં અલગ અલગ ઠેકાણે થી પૈસા મળ્યા હતા. આ વૃધ્ધા ની ઝૂંપડી માં થી બે લાખ સાઇઠ હજાર […]
નિત્ય સમાચાર

કેન્દ્ર સરકારે બીજી મેડ ઇન ઈન્ડિયા રસી માટે 30 કરોડ ડોઝ બુક કરાવ્યા

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા બાયોલોજિકલ ઇ ને ભારત માં નિર્મિત રસી માટે 30 કરોડ ડોજ બુક કરાવવામાં આવ્યા છે.જેના માટે 1500 કરોડ રૂપિયા સરકાર ચૂકવશે. કેન્દ્ર સરકાર દેશ માં કોરોના ની રસી ની અછત ને પહોચી વળવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે કોરોના ની બીજી લહેર માં દેશ માં ખૂબ જ કહેર ફેલાવી દીધો […]
સફળ સાહસિક

સપનાની યાત્રા માંથી પસાર થનાર ઉદ્યોગ સાહસિક

સપના ને જોવા અને તેને જીવવા માટે કોઈ ઉંમર નથી, જો તમે સખત મહેનત અને મજૂરી કરી શકો છો, તો તમે તમારા કૌટુંબિક જીવન સાથે સપનાની યાત્રા માંથી પસાર થઈ શકો છો, અને લોકોને પણ લઈ શકો છો.અને આ યાત્રા નું નામ છે સબીના ચોપડા. “हर एक महान सपने की शुरुआत एक स्वप्नद्रष्टा से होती है. […]
સફળ સાહસિક

રાજવી જાન એક અર્ધનારી બિઝનેસમેન

સુરત માં 34 વર્ષ પહેલા એક બાળક નો જન્મ થયો જેનું નામ જીતેયું રાખવામા આવ્યું. પરંતુ 8 થી 10 જ વર્ષ ની ઉમ્મર માં જ તેમને ખ્યાલ આવ્યો કે હું પૂર્ણ પુરુષ નથી અને તેમને સ્ત્રીઓ ના કપડાં,તેમની રેહણી કરણી જ ગમતી હતી. દસ વર્ષ ની ઉમ્મર માં જ પોતાનું નામ રાજવી રાખેલું પરંતુ મમ્મી-પપ્પા […]
નિત્ય સમાચાર

કોરોના ની મહામારી માં રોગ પ્રતિકારક શક્તિ વધારશે આ ફળ

કોરોના ની આ મહામારી માં દરેક વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે પ્રયત્ન કરે છે .અને તેના માટે લોકો આ સમય માં ખૂબ જાગૃત થયા છે અને વિવિધ પગલાં લઈ પોતાના ખોરાક માં જુદા જુદા ફળો અને ડ્રાય ફ્રૂટ ને સામેલ કરી રહ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આરોગ્ય પ્રદ ખોરાક ની જરૂર […]
સફળ સાહસિક

15 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ, ભારતીય વન્ડર ગર્લની વાર્તા

જાહન્વી પનવરનો જન્મ 8 નવેમ્બર 2003 ના રોજ હરિયાણાના પાણીપત સમાલખાના એક નાના ગામમાં થયો હતો. તે નાનપણથી જ ખૂબ હોશિયાર હતી, 6 વર્ષની ઉંમરે તેની પ્રતિભા જોઈને તેના પિતાએ તેને શાળામાં ભાષણ આપવા કહ્યું અને અહીંથી જ જાનવીની યાત્રા શરૂ થઈ, તેના પિતાને ખબર પડી કે મારી પુત્રી ખૂબ હોશિયાર છે. હું પણ સખત […]
સફળ સાહસિક

એક અંધ યુવક ની કરોડપતિ બનવા સુધી ની કહાની

શ્રીકાંત બોલાનો જન્મ આંધ્રપ્રદેશના એક નાના ગામમાં થયો હતો. જ્યારે તેમનો જન્મ થયો, ત્યારે તે અંધ હતા. તેને જોયા પછી તેમના પરિવારના દરેક સુખને બદલે દુખમાં ડૂબી ગયા. પરંતુ તેના માતાપિતાએ તેને ભણાવી ને આગળ વધારવાની પ્રતિજ્ઞા લીધી. તેમને ભણવા માટે ગામની શાળામાં રાખવામાં આવ્યા હતા. પરંતુ તે શાળામાં છેલ્લી બેંચ પર બેસતા. અને તેમને […]
Load More