ગુજરાતીમાં એક કહેવત છે, “પહેલું સુખ તે જાતે નર્યા.” આજકાલની આપણી ભાગદોડની લાઈફમાં અનેક પ્રકારના બદલાવ,રોજીંદા કાર્યો, વ્યસ્ત જીવન વગેરેના લીધે આપણે આપણા સ્વાસ્થ્યને પૂરતું ધ્યાન આપી સકતા નથી. એમાં પણ આજકાલ બહારનું જંકફૂડનુ સેવન વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઘરનો ખોરાક બંધ થઈ ગયો અને
મીઠા લીમડાના પાનના સેવનથી થાય છે અનેક ફાયદા દરરોજ 10-15 મીઠા લીમડાના પાન ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. મીઠા લીમડાના પાન ખાવાથી શરીર મજબૂત બને છે અને રોગોનો ખતરો ઓછો થઈ જાય છે. મીઠા લીમડાના પાનનો રસ પીવાથી તમારા શરીર પર જમા થયેલી ચરબી ધીમે ધીમે દૂર થવા લાગે છે. મીઠા લીમડાના પાંદડામાં આલ્ક્લોઇડ્સ, […]
આપણા ભારત દેશમાં દર વર્ષે ૨જી ઓકટોબરે ‘ગાંધી જયંતિ’ ઊજવવામાં આવે છે. આ વર્ષ ગાંધીજીની ૧૫૨ મી જન્મજ્યતિ ઉજવવામાં આવશે. ગાંધીજીનું પૂરું નામ ” મોહનદાસ કરમચંદ ગાંધી ” હતું. તેમનો જન્મ ૨ ઓકટોબર, ૧૮૬૯ ના રોજ ગુજરાતનાં પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના પિતાનું નામ ‘ કરમચંદ ગાંધી’હતુ અને તેમની માતાનું નામ ‘પુતળીબાઈ’ હતું. તેમના
કચરા મુક્ત ગુજરાત 1 ઓક્ટોબરે જિલ્લાના તમામ ગામડાઓમાં અને શહેરમાં અનેક વિસ્તારોમાં મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાશે. સ્વચ્છતા સેવા અંતર્ગત મહેસાણા જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એક ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11:00 વાગ્યા સુધી ગાર્બેજ ફ્રી ઇન્ડિયા અંતર્ગત મહાશ્રમ દાન કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકાર, અધિકારીઓ, અને કર્મયોગીઓ જોડાવાના છે. આ
બોલ મારી અંબે જય જય અંબે પૂનમે મા અંબાનું ભગવતી દેવી શક્તિનું પ્રાગટ્ય થયેલું. ભાદરવી પૂનમનો વ્યાપક સમાજમાં ભારે મહિમા છે. ભાદરવી પૂનમના આસપાસના પાંચ સાત દિવસના માં અંબાના સ્થાનકે પ્રકૃતિના ખોળે માનવ મેરામણ લેહરાતો હોય. એવા પદયાત્રીઓને ભવ્ય મેળો હોય છે. ભાદરવા બેસતા અજ માય ભક્તોને ગબ્બરના ગોખ વાળી અને આરાસુરના ચાચર ચોક વાળી […]
આપણાં દેશમાં ગણેશોત્સવનો મહિમા ખુબજ મોટા પ્રમાણમાં જોવા મળે છે. દેશ-વિદેશોમા ગણેશોત્સવને ખૂબજ ધામધુમથી ઊજવવામાં આવે છે. આ ઉત્સવ ૧૦ દિવસ સુધી રહે છે.ગણેશોત્સવ ચાલુ થવાનો હોય એના અઠવાડિયા પહેલાથી બધી જ તૈયારીઓ ચાલુ થઈ જાય છે અને એ તૈયારીઓ ખૂબજ મોટા પાયે કરવામાં આવે છે. ગણેશોત્સવમા જે તૈયારીઓ થતી હોય છે એનું મેનેજમેન્ટ પણ વિચારીને […]
૬૩ વર્ષના રોહિણી નિલેકણી દેશનાં સૌથી મોટા દાનવીર તરીકે જાણીતા છે. તેમણે ‘અડેલગિવ હુરુન’ ઈન્ડિયા નામની કંપનીમા ૧૨૦ કરોડ રૂપિયાનુ દાન આપ્યુ છે. તેમનું મોટા ભાગનુ કામ શિક્ષણ, પયૉવરણ, અને જાતિય સમાનતા પર જોડાયેલુ છે. હાલ તેઓ ફિલેન્થોપી ફાઉન્ડેશનમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રોહિણી નિલેકણીએ સમાજ્ ને મદદરૂપ થવા ” સર્વિસ બિફોર સૅલ્ફ -( […]
શ્રી કૃષ્ણ પોતાના જીવનમાં ‘જન્મથી મૃત્યુ સુધી સંઘર્ષ સાથે જીવ્યા અને અસંખ્ય જીવોનો ઉધ્ધાર કરી ભગવાન કહેવાયા. કૃષ્ણ કેવળ અર્જુનના જ સારથિ નથી. તેઓ આપણા સૌના જીવન રથના સારથિ છે. તેઓ સ્મિતપૂર્વક આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. બસ જાગીએ એટલી જ વાર છે. “કૃષ્ણં વંદે જગદગુરુમ્! કૃષ્ણથી ચેતવા જેવું છે. કૃષ્ણ સૌને ખેંચે છે અને […]
માત્ર શિક્ષક હોવું એનાથી વિશેષ છે કોઈને જીવનમાં સહયોગી બનવું. મહેસાણા જિલ્લાના જોટાણાના જયેશભાઈ પ્રજાપતિ જેઓ શિક્ષક નથી પણ 100 થી વધુ બાળકોને ભણવામાં સહયોગ આપે છે. દર રવિવારે પોતાની સંસ્થા સદગુરુ ફાઉન્ડેશનના નેજા હેઠળ “સન્ડે સ્કૂલ” ચલાવે છે. જરૂરિયાતમંદ બાળકોને શિક્ષકો રોકી જીવનને ઉજજવળ દિશા તરફ લઇ જાય છે. તેમણે બાળપણમાં ઘણી ગરીબીનો અનુભવ […]
સર્વશક્તિમાનને શરણે રહીએ. ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ હિંદુ ધર્મના દેવ અને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. તેઓ શ્યામ , ગોપાલ, કેશવ , માધવ, દ્વારિકાધીશ અને કનૈયા વગેરે નામે ઓળખાય છે. તેમણે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અવતાર લીધો હતો. શ્રીકૃષ્ણનો જન્મ ખૂબ જ મુશ્કેલ અને ભયંકર સંજોગમાં થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળમાં ગોપીઓ સાથે રાસલીલા […]