લાંઘણજ ગામ ના ખેડૂતો બોર ની ખેતી કરી ને બમણી આવક મેળવી રહ્યા છે. ખેડૂતો ને ધરતી પર નો તાત કેહવામા આવે છે. ખેડૂત ને પોતાનો ખેતી નો પાક સારો મળે તેના માટે બહુજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે. લાંઘણજ ગામ ના રમેશભાઇ 12 વિઘામાં બોરડી વાવીને 1500 મણ બોર નુ ઉત્પાદન મેળવ્યું […]
મંદબુદ્ધિવાળા,રકતપિત્તગ્રસ્તો અને નિરાધારોનુ કેન્દ્ર એટ્લે સહયોગ કુસ્ઠ યજ્ઞ ટ્રસ્ટ. ભગવાને સામાન્ય માણસને ઘણુબધુ આપ્યુ છે. જેના માધ્યમથી રોજબરોજના દરેક કામ તે સહેલાઈથી કરી શકે છે. પરંતુ મંદબુદ્ધિવાળા,રકતપિત્તગ્રસ્તો માટે અને તેમના ઘરના લોકો માટે તેમનુ ધ્યાન રાખવુ બહુ જ અઘરુ હોય છે. ઉત્તર ગુજરાતના હીમતનગર શહેરથી 25 કિલોમીટર દૂર રાજેન્દ્રનગર ખાતે સહયોગ કુસ્ઠ યજ્ઞ ટ્રસ્ટ શરુ
માણસ એ ભગવાને બનાવેલી એક માત્ર સુંદર કલાત્મક કૃતિ છે. કોઇ પણ કલા શિખવી અને તેનામા નિપુણ થવુ એ કલાગુરુ ની કુશળતા ની નિશાની છે. કલા એ ગુરુ વગર અધુરી છે. ભગવાન પણ જ્યારે પૃથ્વી પર અવતાર લઇ ને આવે છે. ત્યારે તેમને પણ ગુરુ ની જરુર પડી જ છે. “ ગુરુ એ સાક્ષાત્ પરબ્રહ્મ […]
કોઈ પણ વ્યક્તિ જો ધારે તો એ કઈપણ કરી શકે છે. માણસ નું મગજ ભગવાને બહુ સરસ આપેલી ભેટ છે. દરેક વ્યક્તિ પોતાની રીતે તેનો ઉપયોગ કરી શકે છે. જ્યારે હિતેન્દ્રભાઈ રામી અંબાજી માં દર્શન માટે જાય છે ત્યારે ત્યાં એક નારિયેળ નું છોતરું આવવાથી તે પડી જાય છે અને તેમને વાગે છે. આપણે જાણીએ […]
આજે સમગ્ર દેશ માં કેન્સર ની ભાયાનક બીમારી દિવસે ને દિવસે વધુ વકરતી જાય છે જેમાં મહિલાઓ ને તેમાં પણ ગામડાઓની મહિલાઓ માં ગર્ભાશય કેન્સર અને સ્તન કેન્સર જાગૃતિ ના અભાવે સતત ફેલાઈ રહ્યું છે. જોટાણા ગામ અને આજુબાજુ ગામ ની મહિલાઓ ગર્ભાશય અને સ્તન કેન્સર વિષે જાગૃતિ ફેલાય તે હેતુ થી ડો.એન.પી.પટેલ જનરલ હોસ્પિટલ […]
આજ નું વિજ્ઞાન તબીબી ક્ષેત્રે ઘણુ આગળ વધી રહ્યું છે એનું એક ઉદાહરણ છે હ્રદય નું ટ્રાન્સપ્લાન્ટ. તાજેતર નું એક ઘટના પ્રમાણે સુરત માં બે વ્યક્તિ ના બ્રેઇન ડેડ જાહેર થતાં સાત લોકો ને નવજીવન મળ્યું છે બે વ્યક્તિ દ્વારા 2 કિડની,2 લીવર, 1 હ્રદય અને 2 ચક્ષુઓ નું દાન કરવામાં આવ્યું છે. વાગડ વિશા […]
આજ ના સમય માં દરેક ક્ષેત્ર માં મહિલાઓ એ હરણ ફાળ ભરી છે રાજકારણ, એર ફોર્સ, તબીબી ક્ષેત્ર, બૅન્કિંગ વગેરે ક્ષેત્રો માં આગળ વધી રહી છે. આ વાત છે એક એવી યુવતી ની જેણે એવા ફિલ્ડ માં ઇતિહાસ રચ્યો છે જેમાં બહુ ઓછી મહિલાઓ કામ કરતી હોય છે એ યુવતી ઝારખંડ ના હજારીબાગ ના બરકાગામ […]
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશ માં ગણેશ મહોત્સવ ખૂબ જ ધામ ધૂમ ઉજવાઇ રહ્યો છે. જેમાં મહેસાણા ના 100 વર્ષ થી જૂના ગણપતિ દાદા ના મંદિર માં પણ વર્ષો થી ગણેશ મહોત્સવ ઉજવવામા આવે છે. વિઘ્ન હર્તા દેવ ના આ પ્રસંગે તેમની સ્થાપના થી લઈ વિસર્જન સુધી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે અને રોજ […]
આ વર્ષે ગુજરાત ક્રિકેટ આસોસિએશન દ્વારા અંડર 19 માટે જી-1 સ્ટેટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં મહેસાણા ની નિધિ ધામુનિયા ની બરોડા અંડર 19 ક્રિકેટ ટીમ માટે પસંદગી થઈ છે તે છેલ્લા 10 વર્ષ માં રમનાર ઉત્તર ગુજરાત ની મહિલા ક્રિકેટર છે. તેણે અગાઉ રમાયેલ ટુર્નામેન્ટ માં બેટિંગ અને ફિલ્ડિંગ […]
અમદાવાદ ના અમૃતભાઇ પટેલ કે જેઓ રેલ્વે ડિપાર્ટમેંટ માં રેલ્વે ડ્રાઈવર તરીકે નોકરી કરી રહ્યા છે. તેઓ તેમના પગાર માથી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને ભણવા માટે આર્થિક મદદ કરે છે અને તેમની ફી ભરે છે. તેઓ એ અત્યાર સુધી એન્જિનીયર , ડૉકટર તેમજ અન્ય અભ્યાસ માટે આર્થિક રીતે નબળા બાળકોની ફી ભરી છે અને લેપટોપ […]