Home Archive by category નિત્ય સમાચાર (Page 9)
નિત્ય સમાચાર

સિંગલ ચાર્જ માં 160 કિલોમીટર સુધી ચાલશે.. Rugged ઇલેક્ટ્રીક સ્કુટર

ભારતીય કંપની eBike Go એ માર્કેટ માં જી1 અને જી1+ વેરિયન્ટ માં Rugged ઇલેક્ટ્રીક સ્કુટર લોન્ચ કર્યું છે. જેમાં બે 2KWH ની બેટરી લગાવવામાં આવી છે જેને આસાનીથી બદલી શકાય છે. કંપની નો દાવો છે કે બેટરી ને 3.5 કલાક માં ચાર્જ કરી શકાય છે અને 160 કી.મી. સુધી ચલાવી શકાય છે. આમાં એક 3KW […]
નિત્ય સમાચાર

ગીતા ના રચયિતા અને 5000 વર્ષ પહેલા જીવન નો સાચો મર્મ સમજાવી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણ ના મંદિરો

શ્રીમદ ભગવદ ગીતા હિન્દુ ધર્મ નો ધાર્મિક ગ્રંથ છે. જે વ્યક્તિ ના જીવન માં ધર્મ અને કર્મ નું મહત્વ સમજાવે છે. વ્યક્તિ ને પોતાનું જીવન ન્યાયીક રીતે જીવવા અને આપણા દરેક મુશ્કેલ સંજોગો માં માર્ગદર્શન આપે છે અને ખોટા કાર્ય સામે લડવા માટે સમર્થ બનાવે છે. ગીતા-આપણા બધા જ પ્રશ્નો નો જવાબ આપે છે. જીવન […]
નિત્ય સમાચાર

ભારત ની સૌથી નાની વય ની પાયલટ મૈત્રી પટેલ

સુરત ના ઓલપાડ તાલુકા ના શેરડી ગામ ની 19 વર્ષીય મૈત્રી કાંતિલાલ પટેલે સાચા અર્થમાં માં-બાપ નું માન સુરત શહેર માં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત દેશ માં વધારી દીધું છે. પિતા ખેડૂત અને માતા સુરત મહાનગરપાલિકા માં નોકરી કરે છે. ખેડૂત પિતા ની બહાદુર દીકરી એ નાનપણ થી પાયલટ બનવાની ઈચ્છા મન […]
નિત્ય સમાચાર

1300 થી વધારે બાળકો ને હાર્ટ નું ઓપરેશન કરવામાં મદદ કરનાર અને 2200 થી વધુ બાળકો નો જીવ બચાવનાર બૉલીવુડ ગાયીકા પલક મુછલ

30 માર્ચ 1992 ના રોજ રતલામ માં જન્મ લેનાર પલક મુછલે તેના ચેરિટી શો માટે ભારત અને વિદેશમાં વ્યાપક પ્રવાસ કર્યો છે. જે હિન્દીમાં “દિલ સે દિલ તક” અને અંગ્રેજીમાં “સેવ લિટલ હાર્ટ્સ” તરીકે શો કરવામાં આવે છે. તેનો નાનો ભાઈ પલાશ  કિડનીની બિમારીઓ ધરાવતા બાળકો માટે ભંડોળ એકત્ર કરવાના ઉદ્દેશ સાથે તેની સાથે શો […]
નિત્ય સમાચાર

મોઢેરા સૂર્યમંદિર સૌર ઉર્જા થી ઝળહળશે

મહેસાણા જિલ્લા સ્થિત મોઢેરા સૂર્ય મંદિર સહિત મોઢેરા ગામ ને સૌર ઉર્જા નો લાભ મળશે. આ માટે 69 કરોડ ના ખર્ચે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફ્થી સોલાર પાવર પેનલ નાખવામાં આવશે. જેનું 5 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇ લોકાર્પણ કરશે. સૂર્ય મંદિર હિન્દુ ધર્મ નું મહત્વ નું સૌર દેવતા માટે સમર્પિત મંદિર […]
નિત્ય સમાચાર

બે મહિલાઓ જેમણે પોતાના સ્વદેશી પિઝા અને ઓવન બનાવી ગુજરાતીઓ ના દિલ જીત્યા

અમદાવાદ ના લો ગાર્ડન માં “જસુબેન શાહ ના ઓલ્ડ પીઝા” નામથી પીઝા શોપ આવેલી છે. જે જસૂબેન, અંદેરબેન અને જોરાવરસિહ રાજપૂત એ સાથે મળી ને ચલાવે છે. જસૂબેન એ અંદેરબેન અને જોરાવરસિહ રાજપૂત સાથે મળી 1990 માં આ બિઝનેસ શરૂ કર્યો હતો. આ બિઝનેસ શરૂ કર્યા પછી તેઓ પૂના પાછા ચાલ્યા ગયા હતા જયાં તેઓ […]
નિત્ય સમાચાર

ભારત ના પહેલા સત્યાગ્રહી રાષ્ટ્રભક્ત કવયિત્રી સુભદ્રાકુમારી

“ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી” કવિતા ના લેખક હતા સુભદ્રાકુમારી. રાષ્ટ્રભક્ત કવયિત્રી સુભદ્રાકુમારી ભારત ના પહેલા સત્યાગ્રહી હતા. સ્વતંત્રતા દિવસ ના બીજા દિવસે સત્યાગ્રહી સુભદ્રાકુમારી નો જન્મ દિવસ આવે છે. 16 ઓગસ્ટ 1904 માં સુભદ્રાકુમારી નો જન્મ ઉત્તર પ્રદેશ ના અલ્લાહબાદ નજીકના  બિહાલપુર ગામ માં થયો હતો અને 1948 માં એક […]
નિત્ય સમાચાર

ચાર્જિંગ વગર દોડશે ઇલેક્ટ્રીક કાર… જેટલી મરજી તેટલી ચલાઓ

ભારતીય કાર માર્કેટ માં ઇલેક્ટ્રીક કાર ની એન્ટ્રી થઈ રહી છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટ માં સોલાર પાવર ઇલેક્ટ્રીક કાર ઉતારવાની તૈયારી ચાલી રહી છે. ઇલેક્ટ્રીક કાર ને ચલાવવા માટે ચાર્જિંગ સ્ટેશન ની જરૂર હોય છે જે અત્યારે મળી રહ્યા નથી જ્યાં સુધી ચાર્જિંગ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર ના થાય ત્યાં સુધી ઇલેક્ટ્રીક કાર ને ચલાવવી ખૂબ […]
નિત્ય સમાચાર

દીકરી જન્મતા તેનું ભવ્ય ગૃહ પ્રવેશ કરાવતો મહેસાણા નો પરિવાર

આજ ના જમાના માં ઘણા લોકો દીકરી ને જન્મતા ની સાથે જ મારી નાખે છે અને દીકરી ને જવાબદારી સમજતા હોય છે પરંતુ દરેકે સમજવું જોઈએ કે દીકરી એટ્લે વહેતું ઝરણું, દીકરી એટ્લે ઘર નો આનંદ, દીકરી એટ્લે ફૂલ નહીં પણ આખો બગીચો, દીકરી એટ્લે ઘૂઘવતો દરિયો, દીકરી એટ્લે હૈયાની હેલી, દીકરી એટ્લે ત્રણે નદીઓ […]
નિત્ય સમાચાર સફળ સાહસિક

10 લાખ થી વધુ મહિલાઓને પગભર કરનાર ડૉ.હિના શાહ

હિના શાહ ના બાળપણ ના દિવસો જમશેદપુર માં પસાર થયા છે.  તેમના inspiration જમશેદજી ટાટા છે. તેઓ જમશેદજી ટાટા ને ખૂબ આદર આપે છે. એમ એસ યુનિવર્સિટી બરોડા થી M.Sc. અને PHD કરી ને લેકચરર બન્યા હતા. તેમના મેરેજ સુરેન્દ્રનગર માં થયા છે. દરેક મહિલા નું જીવન જે રીતે લગ્નજીવન પછી જવાબદારી માં ગુંચવાયેલું હોય […]
Load More