ઈ-મેઇલની શોધ કોઈ અમેરિકન દ્રારા નહીં પરંતુ 1978 માં 14 વર્ષના ભારતીય છોકરા વી.એ.શિવા અય્યાદુરાઇએ કરી હતી. તે ભારતીય અમેરિકન એંજિનિયર, રાજકારણી અને એન્ટરપ્રોનિયર છે. 1978 માં તેણે એક કોમ્પ્યુટર પ્રોગ્રામ વિકસિત કર્યો હતો જેનું નામ તેણે e Mail રાખ્યું હતું અને કોપીરાઇટ માટે અરજી કરી હતી. જે 1982
મહારાજ સયાજી રાવ યુનિવર્સિટી માં ગ્રેજ્યુએટ કરનાર ભારતીય – અમેરિકન કોમ્પ્યુટર આર્કિટેક્ટ અજય ભટ્ટ દ્વારા USB ની શોધ કરવામાં આવી હતી. ખૂબ જ નાના દેખાતા આ પોર્ટ માં 80 જીબી સુધી ના ડેટા ને સ્થળાંતરીત કરી શકાય છે અને એક જગ્યાએ થી બીજી જગ્યાએ ડેટા લઈ જઈ શકાય છે. અમેરિકા ની સિટી યુનિવર્સિટી માં માસ્ટર […]
10 વર્ષની સાનવી એમ પ્રજીત જે કેરળની રહેવાસી છે તેણે 60 મિનિટ થી ઓછા સમય માં 33 વાનગી બનાવી રેકોર્ડ સર્જિ દીધો છે. તે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન બનાવ્યું છે.તેણે 60 મિનિટ થી ઓછા સમયમાં ઇડલી,વાફેલ,મકાઇ ના ભજીયા,મશરૂમ,પનીર ટિક્કા,સેન્ડવિચ,પાપડી ચાટ,ચિકન રોસ્ટ જેવી 33 વાનગીઓ બનાવી રેકોર્ડ સર્જ્યો છે. […]
ફિનલેંડ ના વડાપ્રધાન સન્ના મારીને છોકરીઓના અધિકાર ને પ્રોત્સાહન આપવાના અભિયાન ના ભાગરૂપે ફક્ત 16 વર્ષ ની છોકરી આવા મુર્તો ને 1 દિવસ માટે વડાપ્રધાન પદ સોંપ્યું હતું. માનવધિકાર ના મુદ્દાઓ પર અભિયાન ચલાવતી છોકરીઓ ના ગ્રૂપ માં થી આવા મુર્તો ને પસંદ કરવામાં આવી હતી. જે ટેક્નિકલી ઉદ્યોગોમાં છોકરીઓ ની કુશળતા અને જાગૃતિ અંગે […]
વિશ્વની સૌથી મોટી શાળા ભારતના યુપી ,લખનઉ માં છે. જેનું નામ ‘સિટી મોંટેસરી સ્કૂલ’ છે. આ શાળા તેના 18 કેમ્પસ માં દર વર્ષે 40 થી 50 હજાર બાળકોને ભણાવે છે. આ શાળા ની સ્થાપના 1959 માં ડો.જગદીશ ગાંધી અને ભારતી ગાંધીએ કરી હતી. ભાડા ની જ્ગ્યા માં માત્ર પાંચ વિદ્યાર્થીઓ સાથે અને 300 રૂપિયા ની […]
ઈસ.1996 માં ગૂગલ બેકરબ ના નામથી જાણીતું હતું.1996 માં લેરી પેજ અને સેરેગેઇ બ્રિને તેમના શરૂઆત ના સર્ચ એન્જિન ને બેકરબ નામ આપ્યું હતું. વેબ ની બેક લિન્ક પર થી તેના વિશ્લેષણ માટે આ નામ પસંદ કરવામાં આવ્યું હતું.તે સમયે લેરી ની ઓફિસ એક જ રૂમ માં ઘણા ગ્રેજ્યુએટ સાથે શેર કરી બનાવવામાં આવી હતી. […]
આપણી સ્માઇલીની શોધ હાર્વી રોસ બોલ નામના વ્યક્તિએ કરી હતી. આને કારણે સરળતાથી આપણી ભાવના વ્યકત કરી શકીએ છીએ. હાર્વી રોસ બોલ એક અમેરિકન કોમર્શિયલ આર્ટિસ્ટ હતા તેમની આ ડિઝાઇન આંતરરાષ્ટ્રીય ચિન્હ બની ગયું છે. તેમણે સ્માઇલી ચિન્હ માટે ક્યારેય ટ્રેડમાર્ક માટે અરજી કરી નહોતી અને આના માટે તેમને ફક્ત 45 ડોલર ની જ કમાણી […]
વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી પાંચ માળ ની ચાઇનમાં આવેલી છે.જે 33700 ચો.મી.માં ફેલાયેલી છે.તેમાં લગભગ 1.2 મિલિયનબુક છે.આ ગ્રંથાલય ને ધ આઈ નામ આપવામાં આવ્યું છે કારણકે તે ગોળા કાર મેઘ ધનુષ ની જેમ બનાવવામાં આવેલ છે.અને બહાર થી જોતાં આંખ આકાર માં દેખાય છે.
Vietnam માં હનોઈ ના જીયાંગ વૉ લેક ખાતે વિશ્વની સૌથી પહેલી ગોલ્ડ પ્લેટેડ હોટેલ છે. જેમાં લગભગ બધી વસ્તુઓ 24 કેરેટ સોનાથી પ્લેટેડ છે. આ 25 માળ ની હોટલ બનાવવા માં 200 મિલિયન ડોલર નો ખર્ચ થયો હતો. રૂમ,દીવાલ, દરવાજા, બાથટબ, પુલ, ટોયલેટ શીટ વગેરે સોના ના બનાવવામાં આવેલા છે.
થાઈલેંડ નું રાષ્ટ્રીય પુસ્તક રામાયણ છે. રામકીયન (થાઈ નામ) થાઈ સાહિત્યિક સિધ્ધાંત નો મહત્વ પૂર્ણ ભાગ છે. થાઈલેન્ડ ના છ્થ્ઠા રાજા રામા એ સૌ પ્રથમ રામાયણ અધ્યયન પર પ્રકાશ પાડ્યો હતો.