હિના શાહ ના બાળપણ ના દિવસો જમશેદપુર માં પસાર થયા છે. તેમના inspiration જમશેદજી ટાટા છે. તેઓ જમશેદજી ટાટા ને ખૂબ આદર આપે છે. એમ એસ યુનિવર્સિટી બરોડા થી M.Sc. અને PHD કરી ને લેકચરર બન્યા હતા. તેમના મેરેજ સુરેન્દ્રનગર માં થયા છે. દરેક મહિલા નું જીવન જે રીતે લગ્નજીવન પછી જવાબદારી માં ગુંચવાયેલું
ભારત ની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા હેલ્થ કેર ના ચેરમેન છે. આ સફળ સ્ટોરી કોઈ એવા માણસ ની નથી કે જેમણે પોતાના વતન થી નવા શહેર માં આવી ને સંઘર્ષ કર્યો હોય. આ વાર્તા છે અમદાવાદ સ્થિત માલિક પંકજભાઈ પટેલ ની. પંકજભાઈ એવા કુશળ વ્યક્તિ છે જે બદલાતા સંઘર્ષ ના સમય માં કુશળતા […]
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ નું નામ બદલી ને મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામા આવ્યું છે. મેજર ધ્યાન ચંદ નો જન્મ 29 ઓગસ્ટ 1905 માં થયો હતો. તેઓ ભારતીય હોકી ના ખેલાડી હતા. તેમને God of Hockey પણ કેહવામાં આવતા હતા. તેમણે 1980 થી 1964 દરમ્યાન આઠ માં થી સાત ઓલમ્પિક માં ફિલ્ડ […]
ભારત ને અથેલેટિક્સ માં સૌ પ્રથમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી. ભારત દેશ માટે ગૌરવ ની પળ બની. ભારતીય એથલીટ અને ભારતીય સેનાના જુનિયર કમિશ્નર ઓફિસર નીરજ ચોપરા દ્વારા પોતાનું અને દેશ નું સપનું સાકાર કરતા 7 ઓગસ્ટ ના રોજ ટોક્યો ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ મેળવી આ સિધ્ધી હાંસલ કરી. ભારત ની આ જીત થી […]
ગગન બિયાની નો જન્મ 30 મે, 1987 ના રોજ Silicon Valley, California, United States માં થયો હતો. ગગન બિયાનીએ ‘યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા’ બર્કલેમાં અભ્યાસ કર્યો હતો અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ટેક્નોલજી, ઉદ્યોગસાહસિકતા અને પત્રકારત્વમાં જતા પહેલા ‘Accenture’ અને ‘Microsoft’ માં કામ કરીને તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. એક પત્રકાર તરીકે તેમણે
નીરવ ઠક્કર ઉદારતા ના સાગર છે જેમણે રસ્તે રઝળતા વૃધ્ધો ની સેવા કરી ને સમાજ માં પ્રેરણાદાઈ કામ કર્યું છે. “ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે બધાનો વિચાર દે” – મરીજ વડોદરા ના ગોગી રોડ પર શ્રીજીવિલા સોસાયટી માં પરિવાર સાથે રહેતા અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા નિરવ ભાઈ […]
“Manchineel” નામનું વૃક્ષ એટલુ ખતરનાક છે કે વરસાદનાં પાણી ટીપાં એનાં પતા પર પડે અને પછી આપણાં શરીર પર પડે તો ચામડી પણ બળી શકે છે. મંચિનીલ વૃક્ષ એ વિશ્વનો સૌથી ખતરનાક વૃક્ષ છે. તેના થડમાં થી નીકળેલો સ્ત્રાવ એટલો ઝેરી અને એસિડિક હોય છે કે માનવ ત્વચા સાથેનો નજીવો સંપર્ક ફોલ્લીઓનું કારણ બને છે […]
અગિયાર વર્ષની ઉંમરે મલાલા યુસુફઝાઇ છોકરીઓના શિક્ષણના અધિકાર માટે લડતી હતી. મલાલા યુસુફઝાઇ તેના વતન દેશ પાકિસ્તાનમાં સ્ત્રી શિક્ષણ ઉપર તાલિબાનના પ્રતિબંધોનો વિરોધ કરતી હતી ત્યારે 9 ઓક્ટોબર 2012 રોજ ગોળી વાગી હતી. પરંતુ તેણે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો છે અને છોકરીઓના અધિકારની અગ્રણી હિમાયતી બની છે. 2013 મા મલાલા અને તેના પિતાએ છોકરીઓના […]
પુસરલા વેંકટા સિંધુ ( જન્મ 5 જુલાઇ 1995)તેણે તાજેતર માં ટોક્યો ઓલમ્પિક ની વિમેન્સ બેડમિન્ટન સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશ નું ગૌરવ વધાર્યું છે. તેણે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ સહિત BWF સર્કિટ માં મેડલ જીત્યા છે, તે બેડમિન્ટન માં વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય છે. તેને તે ઉપરાંત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને […]
દીકરી એટલે સમજણ નું સરોવર , અરવલ્લી ના મોડાસા ના ગઢા ગામમાં રહેતી દીકરી દરેક દીકરીઓ માટે પ્રેરણાદાયી કામ કરે છે જેનું નામ છે “તન્વી”. આજકાલ ની Generation ના બાળકો જેમને ઘર ના નાનામોટા કામ કરવામાં આળસ આવતી હોય છે. અને અમુક કામ કરવામાં બાળકો નાનમ અનુભવતા હોય છે તે બાળકો માટે તે માટે આ […]
























