ભાઈ બહેનનો સંબંધ અમૂલ્ય છે. ભાઈ બહેનનો જ્યાં પ્રેમ હોય ત્યાં ભાઈને બહેન ભારે નથી હોતી. શ્રાવણ માસ આવતાની સાથે દુનિયાભરમાં ભારતીયો રાખીની પ્રશંસા જાણવા આતુર થઈ જાય છે. રક્ષાબંધનએ હિંદુ ધર્મને એક મુખ્ય તહેવાર છે. જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના
શિવજી ભગવાન અને શ્રાવણ મહિનો આ શ્રાવણ મહિનામાં મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ કેમ છે ? શ્રાવણ મહિનો એટલે શિવજીનો મહિનો, મહાદેવજીનો મહિનો અને આ સમગ્ર મહિનો ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. જેમાં રુદ્રાભિષેક, બીલીપત્ર, દૂધ, કાળા તલ, ધતુરાના ફૂલ શિવજીને ચઢાવવામાં આવે છે. ધતુરાના ફૂલ શિવજી ભગવાનને બહુ જ પ્રિય છે. શિવજી ભગવાનને શ્રાવણ […]
1100 જંગલી પ્રાણીઓને બચાવનાર ગુજરાતની પ્રથમ મહિલા ફોરેસ્ટ ઓફિસર રસીલા વાઢેર. રસીલા વાઢેર રસીલા ગુજરાતના પ્રથમ મહિલા ફોરેસ્ટ ઓફિસર તરીકેનું બહુમાન ધરાવે છે. રસીલાને નાનપણમાં ખ્યાલ પણ ન હતો કે, એ મોટી થઈને ફોરેસ્ટ ઓફિસર બનશે. રસીલા બારમા ધોરણ સુધી સરકારી શાળામાં ભણી હતી. અને એને ગ્રેજ્યુએશન પણ સરકારી મહિલા કોલેજમાં જ કર્યું હતું. રસીલા […]
રાજસ્થાનના દૌસા જિલ્લાના નાનકડા ગામ બાપીના રામ ભજન કુમ્હાર યુપીએસસી પાસ કરીને આઇએએસ બન્યા છે. આશરે 5 હજાર ઘરોની વસ્તી ધરાવતા ગામમાં 200થી વધુ ઘરો કુંભાર જ્ઞાતિના છે. ગામની ખૂબજ ગરીબ પરિસ્થિતીમાંથી આવનાર રામ ભજનનું બાળપણ ખૂબ જ કષ્ટ દાયક રહ્યું. ગામના પૈતૃક ઘરના એક જ રૂમમાં માતા-પિતા અને ચાર ભાઈ બહેન સાથે રહી મોટા […]
દુનિયામાં સૌથી પાવરફુલ શાકભાજી કંકોડા છે. કંકોડા ફાઈટો ન્યુટ્રીયાસ નો એક બહુ મોટો સ્ત્રોત છે, આ છોડમાં જોવા મળતો એક પદાર્થ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કંકોડાના શાકભાજીમાં જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઇબર અને પ્રોટીન ખૂબ વધારે માત્રામાં હોય છે કંકોડામાં આયરન, ઝીંક, પોટેશિયમ, અમીનો એસિડ અને કેટલીક અન્ય વસ્તુઓ સાથે […]
ઓ દુનિયા કે રખવાલે……..એક પ્રતિભાવ (રફી સાહેબની પુણ્ય તિથિ નિમિત્તે) ફિલ્મ બૈજુ બાવરાનું મોહમ્મદ રફી સાહેબે ગાયેલું ગીત એ અમર ગીત છે.એના ઘણા કારણો છે. આ ગીત એક હિંદુ ભજન છે જેમાં ભક્ત ભગવાનને પોતાના દુઃખ બાબતે પ્રાર્થના કરે છે અને ભગવાનની મૂર્તિ માંથી આંસુ વહે છે. હવે આ ગીત લખનાર શકીલ બદાયુની, ગાનાર રફી […]
શ્રમજીવી પરિવારના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા એજ્યુકેશન અંડર ટેન્ટ ની શરૂઆત. સમાજમાં ઘણા એવા પરિવાર છે. જેમની સ્થિતિ સારી ન હોય તે બાળકો શિક્ષણ લઈ શકતા નથી. કેટલી વાર એવું બને છે કે શ્રમજીવી માતા પિતા વ્યસન કરતા હોય છે. આ માતા પિતા મજૂરી કરીને વ્યસનમાં તેમના પૈસા ગુમાવે છે. તો તેની અસર સીધી તેના […]
આજથી અધિક શ્રાવણ માસનો પ્રારંભ શિવભક્તિનો ભાવ બેવડાશે. અધિક શ્રાવણ માસનો પ્રારંભ દર ત્રણ વર્ષે આવે છે. અધિક માસ આ વર્ષ 19 વર્ષ બાદ શ્રાવણ માસમાં આવી રહ્યો છે. આ અગાઉ 2004 માં શ્રાવણ માસમાં અધિકમાસ આવ્યો હતો. શ્રાવણ માસ બારે માસમાં અધિક પવિત્ર મહિનો ગણાય છે અને આ મહિનામાં કરેલી શિવભક્તિ ધાર્યું અને ઇચ્છિત […]
ઈન્દુલાલ યાજ્ઞિક પુણ્યતિથી – ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક ઓ ઇન્દુચાચા તરીકે જાણીતા હતા. તેઓ ગુજરાતના સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા. તેમનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૮૯૨ ના રોજ નડીઆદમાં થયો હતો. તેમનું ઉપનામ પામદત્ત હતું. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો. ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી તરીકે તેમણે સેવા
કેનેડામાં રમાઈ રહેલ બીડબલ્યુએફ વર્લ્ડ ટુરમાં ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનએ જીતી લીધી છે. ભારતીય યુવા શટલર લક્ષ્ય સેનએ ચીનના લી શી ફેંગને સીધી ગેમમાં 22-18,22-20 થી હરાવીને ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. તેણે અગાઉ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન શીપના ડિફેંડિંગ ચેમ્પિયનને હરાવવાની સાથે આ બીજું ટાઇટલ જીત્યું છે. લક્ષ્ય સેને કેનેડા […]