Home Archive by category લેખાનુભુતિ (Page 2)
નિત્ય સમાચાર લેખાનુભુતિ

શ્રાવણમાં મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ કેમ?

શિવજી ભગવાન અને શ્રાવણ મહિનો આ શ્રાવણ મહિનામાં મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ કેમ છે ? શ્રાવણ મહિનો એટલે શિવજીનો મહિનો, મહાદેવજીનો મહિનો અને આ સમગ્ર મહિનો ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. જેમાં રુદ્રાભિષેક, બીલીપત્ર, દૂધ, કાળા તલ, ધતુરાના ફૂલ શિવજીને ચઢાવવામાં આવે છે. ધતુરાના ફૂલ શિવજી ભગવાનને
નિત્ય સમાચાર લેખાનુભુતિ

ગુજરાતની સિંહણ મહિલા ફોરેસ્ટ ઓફિસર રસીલા વાઢેર

1100 જંગલી પ્રાણીઓને બચાવનાર ગુજરાતની પ્રથમ મહિલા ફોરેસ્ટ ઓફિસર રસીલા વાઢેર. રસીલા વાઢેર રસીલા ગુજરાતના પ્રથમ મહિલા ફોરેસ્ટ ઓફિસર તરીકેનું બહુમાન ધરાવે છે. રસીલાને નાનપણમાં ખ્યાલ પણ ન હતો કે, એ મોટી થઈને ફોરેસ્ટ ઓફિસર બનશે. રસીલા બારમા ધોરણ સુધી સરકારી શાળામાં ભણી હતી. અને એને ગ્રેજ્યુએશન પણ સરકારી મહિલા કોલેજમાં જ કર્યું હતું. રસીલા […]
લેખાનુભુતિ

કાલે મને સમય મળશે, એ એક મોટો ભ્રમ છે – ભીમે મોટાભાઇ યુધિસ્ઠિર ને શીખ આપી

યુધિષ્ઠિર દિવસમાં નિશ્ચિત કરેલ સમયે દાન આપતા. એક દિવસ દાન આવવાનું કાર્ય અને સમય સમાપ્ત થઈ ગયો. પછીથી એક ગરીબ બ્રાહ્મણ દાન લેવા માટે આવ્યો. યુધિષ્ઠિર બોલ્યા : આજે તો દાનનો સમય પૂરો થઈ ગયો છે. તું આવતીકાલે આવજે. તને જરૂર ધન આપીશ. બ્રાહ્મણ નિરાશ વદને પાછો આવ્યો. આ વાતની ભીમને ખબર પડી. હવે રાજાના […]
લેખાનુભુતિ સફળ સાહસિક

મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત કરતી એક સત્ય ઘટના

મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત કરતી એક સત્ય ઘટના.. તામિલનાડુના નાના એવા ગામમાં રહેતી એન અંબિકા નામની છોકરીના માત્ર 14 વર્ષની ઉંમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યારે 18 વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તમિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો. એક […]
નિત્ય સમાચાર લેખાનુભુતિ

પથ્થરો તોડી ગુજરાન ચલાવતો બાળક આઇએએસ બન્યો

રાજસ્થાનના દૌસા જિલ્લાના નાનકડા ગામ બાપીના રામ ભજન કુમ્હાર યુપીએસસી પાસ કરીને આઇએએસ બન્યા છે. આશરે 5 હજાર ઘરોની વસ્તી ધરાવતા ગામમાં 200થી વધુ ઘરો કુંભાર જ્ઞાતિના છે. ગામની ખૂબજ ગરીબ પરિસ્થિતીમાંથી આવનાર રામ ભજનનું બાળપણ ખૂબ જ કષ્ટ દાયક રહ્યું. ગામના પૈતૃક ઘરના એક જ રૂમમાં માતા-પિતા અને ચાર ભાઈ બહેન સાથે રહી મોટા […]
લેખાનુભુતિ

કર્મના સિદ્ધાંત

કર્મના સિદ્ધાંત જીવનના દરેક ડગલા પર આપનો વિચાર, આપના વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપના જીવનની સૌથી મોટી સફળતા છે. દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ […]
નિત્ય સમાચાર લેખાનુભુતિ

સૌથી પાવરફુલ શાકભાજી કંકોડા

દુનિયામાં સૌથી પાવરફુલ શાકભાજી કંકોડા છે. કંકોડા ફાઈટો ન્યુટ્રીયાસ નો એક બહુ મોટો સ્ત્રોત છે, આ છોડમાં જોવા મળતો એક પદાર્થ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કંકોડાના શાકભાજીમાં જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઇબર અને પ્રોટીન ખૂબ વધારે માત્રામાં હોય છે કંકોડામાં આયરન, ઝીંક, પોટેશિયમ, અમીનો એસિડ અને કેટલીક અન્ય વસ્તુઓ સાથે […]
નિત્ય સમાચાર લેખાનુભુતિ

ઓ દુનિયા કે રખવાલે…એક પ્રતિભાવ

ઓ દુનિયા કે રખવાલે……..એક પ્રતિભાવ (રફી સાહેબની પુણ્ય તિથિ નિમિત્તે) ફિલ્મ બૈજુ બાવરાનું મોહમ્મદ રફી સાહેબે ગાયેલું ગીત એ અમર ગીત છે.એના ઘણા કારણો છે. આ ગીત એક હિંદુ ભજન છે જેમાં ભક્ત ભગવાનને પોતાના દુઃખ બાબતે પ્રાર્થના કરે છે અને ભગવાનની મૂર્તિ માંથી આંસુ વહે છે. હવે આ ગીત લખનાર શકીલ બદાયુની, ગાનાર રફી […]
લેખાનુભુતિ

યક્ષનો છઠ્ઠો પ્રશ્ન કયો હોઈ શકે?

મહાભારતનો એક સુવિખ્યાત પ્રસંગ છે કે પાંડવો જ્યારે યક્ષના તળાવ ઉપર પાણી પીવા ગયા ત્યારે કોઈક કારણથી તે મૃત્યુ પામ્યા હતા.ત્યારબાદ યુધિષ્ઠિર ગયા ત્યારે યક્ષે યુધિષ્ઠિરને પાંચ પ્રશ્નો પૂછ્યા અને એવી શરત મૂકી કે જો તમે મારા પાંચ પ્રશ્નોનો જવાબ આપશો તો હું તમારા ભાઈઓને જીવતા કરીશ ત્યારબાદ યુધિષ્ઠિરે પાંચ પ્રશ્નોના જવાબ આપ્યા અને તેમના […]
લેખાનુભુતિ

આને કહેવાય વિશ્વાસ, આને કહેવાય આસ્થા

રાત્રીના બે વાગ્યા હતા.એક શ્રીમંત માણસને નીંદર નહોતી આવતી.પડખા ફરી ફરીને થાક્યો.ચા પીધી સીગારેટ પીધી.અગાશીમા ચક્કર મારી પણ ક્યાંય ચેન ન પડે.આખરે થાકીને એ માણસ નીચે આવ્યો, પાર્કીંગમાંથી કાર બહાર કાઢી અને શહેરની સડકો પર ફરવા નીકળી ગયો. ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમા થયું, ચાલ થોડીવાર આ મંદિર મા જાવ.ભગવાન પાસે બેસું.પ્રાર્થના કરુ.મને […]
Load More